Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..
વેલકમ ઓફર 2 હવે 31 માર્ચ 2017 સુધી ચાલશે, જેને "હેપી ન્યુ યર ઓફર" તરીકે પણ ઓળખવામાં આવશે.
રિલાયન્સ જિયોના ચીફ મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે વેલકમ ઓફર 2 હવે 31 માર્ચ 2017 સુધી ચાલશે, જેને "હેપી ન્યુ યર ઓફર" તરીકે પણ ઓળખવામાં આવશે. આ ઓફરનો લાભ રિલાયન્સ જિયોના નવા અને જુના બંને કસ્ટમર લઇ શકે છે.

જે લોકોએ રિલાયન્સ જિયોનું સિમકાર્ડ 3 ડિસેમ્બર પહેલા ખરીદી લીધું છે, તેઓ વેલકમ ઓફરમાં આવશે. જે લોકોએ રિલાયન્સ જિયોનું સિમકાર્ડ 3 ડિસેમ્બર પછી ખરીદ્યું છે, તેઓ નવી આવેલી હેપી ન્યુ યર ઓફરમાં આવશે.
રિલાયન્સ જિયો ડીટીએચ Vs ડીશ ટીવી, જુઓ કોણ છે બેસ્ટ..
નવી આવેલી ઓફર મુજબ રિલાયન્સ જિયો તેમના કસ્ટમરને માર્ચ 2017 સુધી ફ્રી 4જી સર્વિસ આપશે. પરંતુ આ સ્ટેટમેન્ટ પૂરેપૂરું સાચું નથી. આ ઓફર દરમિયાન તમને દિવસમાં 1 જીબી ફ્રી ઈન્ટરનેટ ડેટા જ મળશે.
"હેપી ન્યુ યર ઓફર" રિલાયન્સ જિયોની "વેલકમ ઓફર" કરતા થોડી અલગ છે. તો જુઓ રિલાયન્સ જિયોની નવી અને જૂની ઓફર વચ્ચેનો તફાવત....

1 દિવસમાં 1 જીબી ડેટા
1 ડિસેમ્બરે જેવી મુકેશ અંબાણી ઘ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મોટાભાગ ના રિલાયન્સ જિયો કસ્ટમર 1 દિવસમાં 1 જીબી ડેટાનો જ ફ્રીમાં ઉપયોગ કરી શકશે. હેપી ન્યુ યર ઓફરને લોન્ચ કરતા પહેલા બધા જ ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

1 જીબી લિમિટ
નવી લોન્ચ થયેલી હેપી ન્યુ યર ઓફર રિલાયન્સ જિયોની વેલકમ ઓફર જેવી નથી. જૂની ઓફરમાં તમને દિવસમાં 4જીબી ડેટા ફ્રીમાં વાપરવાની છૂટ મળી હતી. પરંતુ હવેની ઓફરમાં તમે દિવસમાં ખાલી 1 જીબી ડેટાનો જ ઉપયોગ કરી શકો છો.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

શુ થશે જયારે યુઝર 1જીબી લિમિટ પાર કરી જાય?
સૌથી વધુ પૂછતો સવાલ હાલમાં આ જ છે. હેપી ન્યુ યર ઓફરમાં યુઝર 1જીબી લિમિટ પાર કરી જાય તો તેમને ચાર્જ લાગશે. તમે ફુલ અનલિમિટેડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો તેના માટે રિલાયન્સ બે નવા વાઉચર લઈને આવ્યું છે.

શુ છે આ નવા વાઉચર?
હેપી ન્યુ યર ઓફરમાં આપને દિવસ દરમિયાન 1 જીબી ડેટા મળશે. પરંતુ જો તમે 1 જીબી કરતા વધારે ડેટા ખર્ચી નાખતા હોય તો તેના માટે બે વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે. બંને વાઉચર તમને પ્રીપેડ અને પોસ્ટપેડમાં મળશે. બંને વાઉચરમાં એક ઓફર 51 રૂપિયાની છે, જેમાં દિવસમાં 1જીબી ડેટા મળશે, જયારે 301 રૂપિયાની ઓફર છે જેમાં 28 દિવસ માટે 6જીબી ડેટા મળશે.

શુ થાય જયારે યુઝર 1 જીબી ડેટા પછી પણ વાઉચર ના લે?
આવી પરિસ્થતિ દરમિયાન તમારી ઈન્ટરનેટ સ્પીડ 128 Kbps પર આવી જશે, જેમાં તમે તમારા ખાલી વહાર્ટસપ મેસેજ જ ચેક કરી શકશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications