Just In
- 493 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જિયો ડીટીએચ Vs ડીશ ટીવી, જુઓ કોણ છે બેસ્ટ..
ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટો ધમાકો કર્યા પછી રિલાયન્સ જિયો હવે પોતાનું ડીટીએચ સર્વિસ પણ આપવા જઈ રહી છે. આ સર્વિસની જાહેરાત તેઓ 15 ડિસેમ્બર 2016માં કરી શકે છે.
ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટો ધમાકો કર્યા પછી રિલાયન્સ જિયો હવે પોતાનું ડીટીએચ સર્વિસ પણ આપવા જઈ રહી છે. આ સર્વિસની જાહેરાત તેઓ 15 ડિસેમ્બર 2016માં કરી શકે છે. પરંતુ આ બાબતે કંપની ઘ્વારા કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

રિલાયન્સ જિયો ડીટીએચ સર્વિસ તમે જિયો 4જી સિમ ઘ્વારા ઉપયોગ કરી શકો છો. તેના ઘ્વારા યુઝર બીજી ફ્રી સર્વિસ જેવી કે અનલિમિટેડ 4જી ડેટા, કોલ અને મેસેજનો 31 ડિસેમ્બર સુધી ઉપયોગ કરી શકે છે. પંરતુ વેલકમ ઓફર પુરી થયા પછી તેનું શુ થશે?
એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા
જો સૌથી મોટા ડીટીએચ પ્રોવાઇડરની વાત કરવામાં આવે તો ડીશ ટીવીએ અલગ અલગ ભાષાની ચેનલમાં પોતાનું મોટું માર્કેટ ઉભું કર્યું છે. જેમાં જીમીની એચડી, સન ટીવી એચડી, કેટીવી એચડી, ઝી ટોકીઝ એચડી, કલર્સ કનડા એચડી, કલર્સ બાંગ્લા એચડી અને બીજી ઘણી ભાષાઓમાં એચડી ચેનલ ઉપલબ્ધ છે.

મળતી માહિતી મુજબ જેવી રિલાયન્સ જિયોની વેલકમ ઓફર પુરી થશે, તેઓ 4જી વાયરલેસ સર્વિસ લઈને આવી રહ્યા છે. કેટલીક એવી પણ માહિતી ઉડી રહી છે કે તેઓ ડીટીએચ સર્વિસ માટે એન્ડ્રોઇડ પાવર સેટઅપ બોક્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેના ઘ્વારા બ્રોડબેન્ડ અને ટેલિવિઝન સર્વિસ બંને મળી રહશે.
મેઇઝુ M3X અને પ્રો 6 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, વધુ જાણો અહીં....
એટલું જ નહીં પરંતુ આ એન્ડ્રોઇડ સેટઅપ બોક્સ ગૂગલ પ્લેસ્ટોર સાથે પણ જોડાયેલું રહશે કે જેનાથી તમે સેટઅપ બોક્સ ઈન્સ્ટોલેશન પછી ગેમ અને એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો.

રિલાયન્સ જિયો ડીટીએચ સામે ટક્કર લેવા માટે સૌથી મોટું ડીટીએચ નેટવર્ક ડીશ ટીવીએ ત્રણ નવી ચેનલ એડ કરી છે. જેમાં ઝી મરાઠી એચડી, ઝી બાંગ્લા એચડી અને કલર્સ મરાઠી એચડી ચેનલનો સમાવેશ થાય છે. ડીશ ટીવી ખુબ જ જલ્દી બીજી પણ અલગ અલગ ભાષાઓમાં ચેનલ લોન્ચ કરવા જઈ રહી છે.
નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

બીજી બાજુ રિલાયન્સ જિયો લાઈવ ટેલિવિઝન સર્વિસ 300 કરતા પણ વધારે ચેનલ સાથે આવી રહી છે. યુઝર ભવિષ્યમાં બીજી ચેનલ પણ એડ કરાવી શકે છે. રિલાયન્સ જિયો ડીટીએચમાં "કેચ અપ" ફીચર એડ કરવામાં આવ્યો છે. જે યુઝરને છેલ્લા અઠવાડીયાના શો અને ફિલ્મોને ટ્રેક કરવામાં મદદ કરશે, તે પણ કોઈ રેકોર્ડિંગ કર્યા વગર.

એટલું જ નહીં પરંતુ આ ફીચર ઘ્વારા ફિલ્મ જોતી વખતે યુઝર તેને પોઝ અને રિઝ્યુમ પણ કરી શકે છે. રિલાયન્સ જિયો ડીટીએચને ટક્કર આપવા માટે ડીશ ટીવી અલગ અલગ ભાષાઓમાં ચેનલ લોન્ચ કરવા માટે ફોકસ કરી રહી છે. તેમનો ગોલ અલગ અલગ ભાષાના લોકો સાથે જોડાવવાનો છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications