Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
LG G6 ની કિંમત G5 કરતા કદાચ વધારે હશે.
LG G6 વધારે મોંઘો હશે.
આજ કાલ ટેક હેડલાઈન્સ ની અંદર સેમસંગ, નોકિયા, LG, મોટોરોલા, વગેરે જેવી બધી જ કંપની ઓ ના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન્સ વિષે જ વાતો કરવા માં આવતી હોઈ છે. અને જો આપડે અત્યારે LG ની વાત કરીયે તો, તેલોકો પોતાનાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન G6 ને લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે, અને તેને LG 26 મી ફેબ્રુઆરી એ લોન્ચ કરવા જય રહ્યું છે, અને તેના દરરોજ કૈક ને કૈક લીક બહાર આવતા જ જાય છે.

થોડા જ સમય પહેલા આવેલા લીક ની અંદર આ ફોન ના ચમકદાર ડિઝાઇન વિષે વાત કરવા માં આવી હતી. અને અમારી પાસે તેના વિષે ની જે બીજી માહિતી છે તે છે તેની કથિત કિંમત, જે મુજબ ની માહિતી ઈન્ટરનેટ પર લીક થઇ છે તેના મુજબ, LG G6 ની કિંમત તેના ગયા મોડેલ LG G5 કરતા વધારે હોઈ શકે છે.
અને બંને ફોન G5 અને G6 ની વચ્ચે કિંમત માં લગભગ $40 થી $50 નો ફેર હશે. અને અફવાઓ આ વાત ની અંદર હજી ઘણી બધી વસ્તુઓ જોડે છે જેમ કે આ ભાવ વધારા ની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હશે તેવી અફવાઓ ફરી રહી છે.
માસ્ટરકાર્ડ, CAIT ઘ્વારા ડિજિટલ પેમેન્ટ માટે પેન ઇન્ડિયા કેમ્પેઇન લોન્ચ
અને આ બધી અફવાઓ ની વચ્ચે એક અફવા એવી ઉડી રહી છે કે આ ફોન ને IP68 પ્રમાણપત્રક દ્વારા વોટર રેઝિસ્ટન્ટ બનાવવા માં આવ્યું છે જેના લીધે આ ફોન પાણી ની અંદર 5 ફૂટ સુધી ઊંડે અને 30 મિનિટ સુધી પાણી ની અંદર રહી શકે છે.
બીજું એક કારણ એવું માનવ મા આવી રહ્યું છે કે LG ના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર, પ્રીમિયમ ગ્લાસ ચેસીસ ને સિલ્ડ બેટરી કમ્પાર્ટમેન્ટ ની સાથે આપવા માં આવી શકે છે. હજુ પણ એક કારણ છે કે જે સૌથી વધુ રસપ્રદ છે, અને તે છે કે LG એ એવો દાવો કર્યો છે કે G6 ની બેટરી ફાટશે નહિ ભલે તે ગમે તેટલી ઓવરહીટ થઇ જાય.
આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી, કિંમત 14,999 રૂપિયા
અને હવે જો પહેલે થી ચાલી રહેલી અફવાઓ વિષે વાત કરીયે તો, LG G6 ની અંદર 5.7ઇંચ ની LCD QHD 1440p ડિસ્પ્લે આપવા માં આવી શકે છે. અને એવું પણ કહેવા માં આવી રહ્યું છે કે આ ફોન ની અંદર અસામાન્ય એસ્પેક્ટ રેશિયો આપવા માં આવ્યો છે.
અને આ ફોન ની અંદર ટોચ પર અને નીચે ની તરફ ખુબ જ પાતળું બેઝલ આપવા માં આવ્યું છે જેના પર થી એવું કહી શકાય કે LG G6 ની અંદર સૌથી વધુ સ્ક્રીન ટુ બોડી રેશિઓ હોઈ શકે છે. અને એવું પણ માણવા માં આવી રહ્યું છે કે LG G6 ની અંદર પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા આપવા માં આવ્યા છે અને તેની સાથે સાથે ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ આપવા માં આવ્યું છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
