માસ્ટરકાર્ડ, CAIT ઘ્વારા ડિજિટલ પેમેન્ટ માટે પેન ઇન્ડિયા કેમ્પેઇન લોન્ચ

માસ્ટરકાર્ડ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ઘ્વારા 90 દિવસ કેમ્પેઇનની જાહેરાત કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

માસ્ટરકાર્ડ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ઘ્વારા 90 દિવસ કેમ્પેઇનની જાહેરાત કરવામાં આવી છે. જેના ઘ્વારા તેઓ ભારતમાં ડિજિટલ પેમેન્ટને વધારે આગળ લઇ જવા માંગે છે. તેઓ "ડિજિટલ અપનાઓ વ્યાપાર બઢાઓ" કેમ્પેઇન હેઠળ લગભગ 30 સીટીમાં 500 જેટલા કેમ્પ, 90 દિવસ સુધી ચલાવવામાં આવશે. જેની મદદથી તેઓ 5 લાખ કરતા પણ વધુ વ્યાપારી ઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈને આવશે. પહેલો કેમ્પ આજે નાગપુરમાં લગાવવામાં આવ્યો છે.

માસ્ટરકાર્ડ, CAIT ઘ્વારા ડિજિટલ પેમેન્ટ માટે પેન ઇન્ડિયા કેમ્પેઇન લોન્

આ રીતના કેમ્પેઇન ફાયનાન્સ ઇન્સ્ટિટ્યૂશન અને પેમેન્ટ ફેસીટેટર એક જ છત નીચે આવી જશે અને તેઓ 3 સિમ્પલ સ્ટેપ કેવાયસી ડોક્યુમેન્ટ પૂરું કરી શકશે. જો વ્યાપારી એકાઉન્ટની વાત કરવામાં આવે તો ડિજિટલ પેમેન્ટ ઘ્વારા તેમના વ્યાપારમાં પણ સારો એવો વધારો જોવા મળશે. અહીં તમને કયુઆર કોડ, મોબાઈલ એપ, પીઓએસ મશીન વગેરેની માહિતી આપવામાં આવશે જે તેમને ડિજિટલ બનાવવામાં મદદ કરશે.

રવિ અરોરા જેઓ ગ્લોબલ પોલિસી અફેર અને કમ્યુનિટી રિલેશનના વાઇસ પ્રેસિડન્ટ છે. તેમને આ કેમ્પેઇન વિશે જણાવ્યું કે અમે સરકારના વિઝન, કેશલેસ ઈકોનોમી તરફ આગળ વધી રહ્યા છે. તેમને કહ્યું કે કેમ્પેઇન ઘ્વારા અમે લોકોમાં કેશલેસ ઈકોનોમી અને ડિજિટલ પેમેન્ટ માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે.

માસ્ટરકાર્ડ, CAIT ઘ્વારા ડિજિટલ પેમેન્ટ માટે પેન ઇન્ડિયા કેમ્પેઇન લોન્

પ્રવિણ ખંડેલવાલ જેઓ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) સેકટરી જનરલ છે. તેમને જણાવ્યું કે આ કેમ્પેઇન ટ્રેડર્સ અને મર્ચન્ટ માટે એક સારી માહિતી આપશે. જેના કારણે તેઓ ભવિષ્યમાં પોતાના વ્યાપારને ડિજિટલ તરફ આગળ લઇ જઈ શકે.

તમારો આસુસ ઝેનફોન 3S મેક્સ કે જે એન્ડ્રોઇડ નોગટ પર ચાલે છે તેને બદલવા માટે ની 8 ટિપ્સ અને ટ્રિક્સ

આપણે જણાવી દઈએ કે આ કેમ્પેઇન માસ્ટરકાર્ડ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) બંને ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. જેના ઘ્વારા તેઓ ફાયનાન્સિયલ અવેરનેસ વધારી શકે.

માસ્ટરકાર્ડ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) બંને ઘ્વારા નોટબંધી વિશે વાત કરવામાં આવી. તેમને જણાવ્યું કે તેઓ સરકાર ઘ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરે છે. તેમના માટે તેઓ ટેક્નિકલ સપોર્ટ અને ડિજિટલ પેમેન્ટ માટે લોકોની મદદ કરવામાં તૈયાર રહેશે.

Best Mobiles in India

Read more about:
English summary
Under the 'Digital Apnao Vyapar Badhao' campaign, 500 camps will be held across 30 cities over 90 days to enable 5 lakh merchants and traders to get on-board digital platform

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X