શુ આપણે મોડ્યૂલર કે સેમી મોડ્યૂલર સ્માર્ટફોન વિશે ચિંતા કરવી જોઈએ?

સ્માર્ટફોન ટેક્નોલોજીમાં દિવસે ને દિવસે ઘણા ફેરફાર થઇ રહ્યા છે. સ્માર્ટફોન ખુબ જ સરળતાથી હાઈ લેવલ ટાસ્ક કરી આપે છે.

By Anuj Prajapati
|

સ્માર્ટફોન ટેક્નોલોજીમાં દિવસે ને દિવસે ઘણા ફેરફાર થઇ રહ્યા છે. સ્માર્ટફોન ખુબ જ સરળતાથી હાઈ લેવલ ટાસ્ક કરી આપે છે. સ્માર્ટફોન ડિવાઈઝ ટેક્નોલોજી બાબતે ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે.

શુ આપણે મોડ્યૂલર કે સેમી મોડ્યૂલર સ્માર્ટફોન વિશે ચિંતા કરવી જોઈએ?

થોડા વર્ષો પહેલા કોઈ પણ સ્માર્ટફોન ટેક્નોલોજી વિશે આટલું વિચારી પણ શકતું ના હતું. હકીકત પણ છે કે સ્માર્ટફોન વેન્ડર તેમના લેટેસ્ટ સ્માર્ટફોનમાં જુના સ્માર્ટફોન કરતા પણ લેટેસ્ટ અપડેટ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

5 સ્માર્ટફોન, જેમાં 10,900mAh બેટરી, 12 જીબી રેમ, નાઈટ કેમેરા, બીજું ઘણું

ગૂગલ ઘ્વારા સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને પણ ઘણી નવી નવી ટેક્નોલોજી મળી રહી છે. આ સર્ચ એન્જીન ના દૂરંદેશી વિઝનએ મોડ્યૂલર સ્માર્ટફોનને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરી છે. પરંતુ કેટલીક વાર ગૂગલે કેટલાક પ્રોજેક્ટમાંથી પોતાના હાથ પાછા પણ ખેંચી લીધા છે.

મેઇઝુ એમ5 નોટ, 4 જીબી રેમ અને 4000mAh બેટરી

પરંતુ મોડ્યૂલર સ્માર્ટફોન હજુ પણ ખોવાયા નથી. એલજી અને મોટોરોલા ઘ્વારા આ વર્ષે મોડ્યૂલર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. હાલમાં મળતા રિપોર્ટ અનુસાર એલજી હવે મોડ્યૂલર સ્માર્ટફોન કેટલાક કારણોસર લોન્ચ નહીં કરે. પરંતુ મોટોરોલા મોડ્યૂલર સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. મોટોરોલા કંપની ઘ્વારા હાલમાં જ આવતા વર્ષે 12 મોટો મોડ સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાતે મોડ્યૂલર સ્માર્ટફોન માટેની આશા જીવિત રાખી છે.

શુ છે મોડ્યૂલર/સેમી મોડ્યૂલર સ્માર્ટફોન?

શુ છે મોડ્યૂલર/સેમી મોડ્યૂલર સ્માર્ટફોન?

મોડ્યૂલર સ્માર્ટફોન વિશે અમે તમને માહિતી આપીએ તે પહેલા તમે મોડ્યુલ વિશે જાણી લો. ગૂગલના જણાવ્યા અનુસાર મોડ્યુલનો મતલબ છે કે સ્ટાન્ડર્ડ પાર્ટ અથવા ઈન્ડિપેન્ડન્ટ યુનિટ કે જેઓ ભેગા થઈને વધારે મોટું અને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનાવે.

બીજા શબ્દોમાં કહીયે તો મોડ્યૂલર સ્માર્ટફોન રેગ્યુલર સ્માર્ટફોન જેવો જ છે. પરંતુ તેમાં બદલી શકાય તેવા હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. એટલે કે તમે તેના બધા જ હાર્ડવેર પાર્ટ્સ જેમાં કેમેરા મોડ્યુલ, પ્રોસેસર, સ્પીકર, ડિસ્પ્લે અને બેટરી જેવા પાર્ટ્સને બદલી શકો છો.

તેવી જ રીતે સેમી મોડ્યૂલર ડિવાઈઝ કે જેમાં તમે સ્માર્ટફોનના કેટલાક હાર્ડવેર પાર્ટ્સને બદલી શકો છો. જેવા કે એલજી જી5 અને મોટો ઝેડ સિરીઝ સ્માર્ટફોનમાં આપવામાં આવ્યા છે.

આ સ્માર્ટફોનમાં ફાયદો છે કે તમે ગમે ત્યારે તમારા સ્માર્ટફોનના હાર્ડવેર પાર્ટ્સને બદલી શકો છો. બીજા કોઈ જ પાર્ટ્સને નુકશાન પહોંચાડ્યા વિના તમે તેમાં કેમેરા અપગ્રેડ કરી શકો છો.

એર્ગોનોમિક્સ મેટર

એર્ગોનોમિક્સ મેટર

આ એક ડિઝાઇન કે જેમાં મોટા ભાગની કંપની બનાવે છે. પહેલા તે ચંકી બને છે પછી તેમાં સ્માર્ટફોનનો સૌથી અગત્યનો આસ્પેક્ટ પોર્ટેબિલિટી ખોવાઈ જાય છે. જે કેટલાક સ્માર્ટફોન યુઝરને પસંદ નથી.

ઉંચી કિંમત માથાનો દુખાવો

ઉંચી કિંમત માથાનો દુખાવો

ભારતીય યુઝર સ્માર્ટફોનની કિંમતને લઈને થોડા ચુઝી હોય છે. આપણો વિચાર હોય છે કે સ્માર્ટફોન પાછળ વધારે ખર્ચો કર્યા પછી તેના હાર્ડવેર પાર્ટ્સ અલગથી ખરીદવા માટે અલગથી ખર્ચો કેમ કરવો.

ધારો કે મોટો ઝેડ સ્માર્ટફોનની શિપિંગ કીમાર 40,000 રૂપિયા થાય છે. જયારે મોટો મોડની કિંમત 6,000 થી 20,000 રૂપિયા સુધી હોય છે. ત્યારપછી તમે તેમાં કેમેરા મોડ, ઝૂમ કેમેરા, બેટરી કેસ જેવા હાર્ડવેર પાછળ વધારે ખર્ચો કરશો.

તમારો એક સ્માર્ટફોન પાછળ લગભગ 66,000 રૂપિયા જેટલો ખર્ચો થઇ જાય છે. જે એક સ્માર્ટફોનની કિંમત માટે ખુબ જ વધારે છે.

તો શુ આપણે તેની ચિંતા કરવી જોઈએ?

તો શુ આપણે તેની ચિંતા કરવી જોઈએ?

ખરેખર ખુબ જ અગત્ય નો સવાલ છે કે શુ આપણે તેની ચિંતા કરવી જોઈએ? મોડ્યૂલર સ્માર્ટફોનનો આઈડિયા ખુબ જ એક્સસાઈટેડ કરી નાખે તેવો છે. પરંતુ તેમાં માટે હજુ પણ થોડો સમય લાગશે. જ્યાં સુધી તેના હાર્ડવેરની કિંમતમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી તેને ખરીદવું થોડું મુશ્કિલ છે.

Best Mobiles in India

English summary
Are modular/semi-modular smartphones worth the hype? Everything you need to know.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X