GSMK સીપટોફોન સૌથી સિક્યોર ફોન, જાણો આગળ...

Posted By: anuj prajapati

સીપટોફોન લોન્ચ થયા સુધી ફોનમાં કોલ સ્ક્રામ્બલ થાય જેના કારણે જે પણ વાત થઇ હોય તે લિસ્ટેડ થાય જ નહીં. આ નવી બાબત આપણે જેમ્સ બોન્ડ ની ફિલ્મોમાં જોઈ હતી.

GSMK સીપટોફોન સૌથી સિક્યોર ફોન, જાણો આગળ...

યુએસ ડીપાર્ટમેન્ટ હેડ સેક્ટરમાં સ્નૂપિંગ થઇ ના શકે તેવા સ્માર્ટફોનની માંગ વધી, ત્યારે લાસ વેગાસમાં આવેલી મેન્યુફેક્ચર ગોલ્ડસ્મિથ કંપનીને GSMK સીપટોફોન નો આઈડિયા આવ્યો. તેની કિંમત પણ ખુબ જ વધારે $3,500 રાખવામાં આવી છે. આ કંપની એન્ડ્રોઇડ વર્ઝનનો ઉપયોગ કરે છે.

રિલાયન્સ જિયો અસર: વોડાફોને 2 અનલિમિટેડ વોઇસ કોલ પેક લોન્ચ કર્યા

આ ડિવાઈઝની સેલિંગ પણ ખુબ જ જોરદાર રહી. થોડાક જ મહિનામાં આ હેન્ડસેટના લગભગ 1,00,000 યુનિટ વેચાઈ ચુક્યા છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે સિક્યોર ફોન કઈ જ નવી વાત નથી. આ પહેલા પણ 1970 માં એનએસએ ઘ્વારા સિક્યોર ટેલિફોન યુનિટ બનાવવામાં આવ્યા હતા.

મોદી એપ ને ફ્રી માં ડાઉનલોડ કરી અને તમારા નજીક નું પોલીસ સ્ટેશન શોધો

તો એક નજર કરો સીપટોફોન માં આપવામાં આવેલા ફીચર પર....

સ્નૂપિંગ અને ઇન્ટરસેપ્શન કારણ

સ્નૂપિંગ અને ઇન્ટરસેપ્શન કારણ

આજના દિવસમાં સ્માર્ટફોનમાં માલવેર ઘ્વારા તમારા ડેટા, કોલ, ડિવાઈઝ લોકેશન જેવી માહિતી સુરક્ષિત નથી રહી. તમારા ડેટાની પ્રાયવસી માટે એન્ક્રીપશન જ એક સારો રસ્તો છે. ટેલિકોમ્યુનિકેશન ઇન્ટરસેપશન લૉફુલ ઇન્ટરસેપ્શન છે જે ગવર્મેન્ટ ના ઉપયોગ માટે જ થાય છે.

ઓડિયો કમ્પ્રેશન

ઓડિયો કમ્પ્રેશન

સીપટોફોન ઓડિયો કમ્પ્રેશનનો ઉપયોગ કરે છે, જે હાઈલી ઓપ્ટિમાઇઝ વોઈઝ કોડ બનાવે છે. જે ઘણીં નેટવર્ક ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. જે ધ્યાન રાખે છે કે ઓછા નેટવર્કમાં પણ તમારો કોલ પાસ કરી આપે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી

ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી

સીપટોફોન યુઝરને પૂરતી આઝાદી આપે છે કે તેઓ કલાસિકલ સર્કિટ સ્વિચ ડેટા કનેક્શન અને કરંટ જનરેશન ઈન્ટરનેટ બેઝ પ્રોટોકોલ કોમ્યુનિકેશન લિંકમાંથી ગમે તે પસંદ કરી શકે છે. બંનેમાંથી કોઈ પણ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી પસંદ કરવાના કારણે યુઝરને કમ્પ્લેટ રેન્જ નેટવર્ક મળી રહે છે.

ઈન્ક્રિપ્શન એન્જીન

ઈન્ક્રિપ્શન એન્જીન

બધા જ સીપટોફોન મોડલમાં સિંગલ ઈન્ક્રિપ્શન એન્જીન જે તમને અર્થેન્ટિકેશન, ઈન્ક્રિપ્શન, કી એક્ક્ષચેન્જ, સિક્યોર મેમરી એક્ક્ષચેન્જ અને મેસેજ ઇન્ટિગ્રીટી વેરિફિકેશન જેવી સુવિધા આપે છે. આ હેન્ડસેટ સ્ટ્રોંગ ઈન્ક્રિપ્શન અલ્ગોરિધમ નો ઉપયોગ કરે છે.

સોફ્ટવેર આર્કિટેક્ચર

સોફ્ટવેર આર્કિટેક્ચર

સીપટોફોન આર્કિટેક્ચર એ રીતે બનાવવામાં આવ્યું છે જે તમને 360 ડિગ્રી સુધીનું પ્રોટેક્શન આપશે. જે તમને ખાલી મેસેજ અને કોલને પ્રોટેક્ટ કરવા માટે જ નહીં પરંતુ ડિવાઈઝ પર થતા બીજા હુમલામાં પણ સુરક્ષા આપે છે.

ક્રિપ્ટોગ્રાફીક કી જરૂર

ક્રિપ્ટોગ્રાફીક કી જરૂર

આટલું ધ્યાન રાખો કે સિક્યોર કોલ ત્યારે જ કામ કરશે જયારે કોલ સીપટોફોન થી સીપટોફોન માં કરવામાં આવ્યો હોય. ખુબ જ સિક્યોર કનેક્શન સેટઅપ કરવા માટે બંને હેન્ડસેટ રેન્ડમ બેકગ્રાઉન્ડ નોઇઝ ને આધારે ક્રિપ્ટોગ્રાફીક કી જનરેટ કરે છે.

કિંમત ખુબ જ વધારે છે, પરંતુ સામાન્ય કસ્ટમર માટે નથી

કિંમત ખુબ જ વધારે છે, પરંતુ સામાન્ય કસ્ટમર માટે નથી

સીપટોફોન ની કિંમત લગભગ $3500 છે, જે ખુબ જ મોંઘો છે. પરંતુ તેમાં 3 વર્ષની સર્વિસ અને કોલ ચાર્જ પણ જોડી દેવામાં આવ્યો છે. આ ડિવાઈઝ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે પછી નાના બિઝનેસ માટે નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
If you aren't aware, CryptoPhone is the most secure smartphone that exist right now. It is based on a version of Android OS that is secure with call encryption and other security related features. Take a look at the technolgies used behind the development of this phone from here.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot