Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ગેલેક્ષી S8 Vs આઈફોન 8, જાણો કયું ખાનગી કામ કરી રહ્યું છે સેમસંગ?
સેમસંગ અને એપલ બંને સ્માર્ટફોન આજકાલ ખુબ જ વધારે સમાચારોમાં છે. બંને કંપની તેમના કોઈ નવા લોન્ચ કે પછી નવી રિલીઝને લઈને સમાચારોમાં નથી...
સેમસંગ અને એપલ બંને સ્માર્ટફોન આજકાલ ખુબ જ વધારે સમાચારોમાં છે. બંને કંપની તેમના કોઈ નવા લોન્ચ કે પછી નવી રિલીઝને લઈને સમાચારોમાં નથી, પરંતુ ગેલેક્ષી નોટ 7 અને એપલ આઈફોન 7 માં હાલમાં થયેલા બ્લાસ્ટને લઈને બંને સમાચારોમાં છે.

આ સ્માર્ટફોન કંપની ગેલેક્ષી એસ 8 અને આઈફોન 8 લોન્ચ થતા પહેલા જ બિલકુલ ખાતરી રાખી રહ્યા છે કે તેમના સ્માર્ટફોન લોકોને પસંદ આવે અને આગળ થયેલી બ્લાસ્ટની ઘટના લોકો ભુલાવી દે.
5 કારણો, કેમ રિલાયન્સ જિયો ભારતમાં 4જી ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે!
સેમસંગ ખાનગી રીતે કેટલીક નવી પદ્ધતિ પર કામ કરી રહ્યું છે કે જેનાથી તેઓ આઈફોન 8 સામે ટક્કર લઇ શકે. તેઓ પુરી તૈયારી કરી રહ્યા છે કે તેમનો ગેલેક્ષી એસ 8 એપલના આઈફોન 8 ને ટક્કર આપી શકે.
સેમસંગે હવે અંતે નોટ 7 ના વિસ્ફોટ થવા ના કારણો બહાર પાડ્યા છે.
ઘણી બધી મળતી માહિતી મુજબ સેમસંગ તેના નવા ખાનગી ફીચર ઘ્વારા આઈફોન પર ખુબ જ જોરદાર પ્રહાર કરી શકે છે. ગેલેક્ષી નોટ 7 ઘટના પછી કંપની તેના નવા ખાનગી ફીચર માટે અંડરગ્રાઉન્ડ કામ કરી રહી છે.

આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ સેમસંગ ગેલેક્ષી એસ 8
સેમસંગનો આવનારો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ 8 આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ કોન્સેપટ પર બનશે. જેનાથી એપલ આઈફોનને ટક્કર આપી શકે અને માર્કેટમાં ફરી એકવાર પોતાનું સ્થાન મેળવી શકે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કઈ રીતે સેમસંગ ગેલેક્ષી એસ 8 અને આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ કામ કરશે?
ગેલેક્ષીક્લબ ઘ્વારા મળતા નવા રિપોર્ટ મુજબ સેમસંગ ગેલેક્ષી એસ 8 માટે બે અલગ પર્સનાલિટી બનાવવાનું કામ કરી રહ્યું છે. જેમાં એક મેલ આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ બિક્સબિય અને બીજું ફિમેલ આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ જેને કેસ્ટ્રા તરીકે ઓળખવામાં આવશે.
એપલના આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ કરતા સેમસંગના બંને આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ અલગ પર્સનાલિટી ધરાવતા હશે.

એપલને પછાડવાનો સેમસંગનો પ્લાન
ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન યુઝર આ આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ ની મદદ ઘ્વારા વોઇસ એક્ટિવેટેડ પેમેન્ટ સરળતાથી કરી શકે છે. કંપનીએ તેના માટે સાઉથ કોરિયા અને યુરોપિયન યુનિયનમાં આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ બોટ્સ માટે ફાઈલ પણ કર્યું છે.

આઈફોન 8 ગેમ ચેન્જર
આઈફોન 8 આ રેસમાં ખુબ જ આગળ છે. આઈફોન 8 પણ ખુબ જ નવા પ્લાન સાથે આવી રહ્યું છે તેમાં ઓએલઈડી ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર અને ઓલગ્લાસ ડિસ્પ્લે તેની 10મી વર્ષગાંઠ દરમિયાન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ વાતમાં કોઈ જ નવાઈ નથી કે આઈફોન 8 વર્ષ 2017 દરમિયાન ગેમ ચેન્જર બની શકે છે. સેમસંગ તેના ગેલેક્ષી એસ8 માં ઘણા નવા અપડેટ કરી રહ્યું છે કે જેનાથી તે માર્કેટમાં ફરી એકવાર સારું કમબેક કરી શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications