બ્લેકબેરી નવું મોબાઈલ સિક્યોરિટી પ્લેટફોર્મ, અહીં જાણો તેના વિશે...

Posted By: anuj prajapati

કેનેડાની મલ્ટિનેશનલ વાયરલેસ ટેલીકોમ્યુનેશન સોફ્ટવેર અને મોબાઈલ હાર્ડવેર કંપની બ્લેકબેરી ઘ્વારા હાલમાં જ ક્લાઉડ ઇનેબલ મોબાઈલ સિક્યોરિટી પ્લેટફોર્મ એન્ટરપ્રાઇઝ ઓફ થીંગ માટેના લોન્ચની જાહેરાત કરવામાં આવી.

બ્લેકબેરી નવું મોબાઈલ સિક્યોરિટી પ્લેટફોર્મ, અહીં જાણો તેના વિશે...

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે એન્ટરપ્રાઇઝ ઓફ થીંગ ખુબ જ રિયલ અને હાઈલાઈટિંગ વાત છે કે નેટવર્ક ઇન્ટેલીજન્ટ કનેક્શન એન્ટરપ્રાઇઝને પ્રોડક્ટ સ્કેચ ટુ સ્કેલ સુધી મુવ કરવામાં મદદ કરે છે. કંપની તમારા ડેટા ચોરી થતા કે પછી હેકરથી બચાવવા માટે ખુબ જ ઉપયોગી છે.

સ્વાઇપ એલિટ સ્ટાર 4G VoLTE અને ભાષા સપોર્ટ, ખાલી 3333 રૂપિયા

બ્લેકબેરી તમને ક્લાઉડ ઇનેબલ મોબાઈલ સિક્યોરિટી પ્લેટફોર્મ આપે છે. જે તમારા સ્માર્ટફોનની સિક્યોરિટી, મોબિલિટી, અને હાર્ડવેર ડિવાઈઝ વચ્ચે કમ્યુનિકેશન, પ્રોગ્રામ, મોબાઈલ એપ અને ઈન્ટરનેટને લગતી દરેક વસ્તુઓમાં સુરક્ષા આપે છે.

બ્લેકબેરી નવું મોબાઈલ સિક્યોરિટી પ્લેટફોર્મ, અહીં જાણો તેના વિશે...

જોહન ચેન કે જેઓ બ્લેકબેરીમાં એક્ષક્યુટીવ ચેરમેન અને ચીફ એક્ષક્યુટીવ ઓફિસર છે. તેમને જણાવ્યું કે બિઝનેસ દરમિયાન તમારા ડેટા એક પોઇન્ટથી બીજા પોઇન્ટમાં જતા સુરક્ષિત હોવા જોઈએ. જે તમારી માહિતી સુરક્ષિત રાખે છે.

ડિસેમ્બર 2016 માટે આ ટોપ 10 એન્ડ્રોઇડ એપ

તેમને આગળ ઉમેર્યું કે બ્લેકબેરી યુનિક કવોલિફાય છે, જે માર્કેટને અડ્રેસ કરી શકે. કારણકે કંપનીને તેનો ઊંડો અનુભવ, ઇન્ડસ્ટ્રી લીડરશીપ, અને ઓન ગોઈંગ પ્રોડક્ટ ઇન્નોવેશન ધરાવે છે. જે બિઝનેસ ફ્યુચરને સમજવામાં સક્ષમ છે.

બ્લેકબેરી નવું મોબાઈલ સિક્યોરિટી પ્લેટફોર્મ, અહીં જાણો તેના વિશે...

બીજી બાજુ બ્લેકબેરી સોલ્યૂશન જેને બ્લેકબેરી સિક્યોરમાં ડબ કરવામાં આવી છે. જે કંપનીના મોબાઈલ સિક્યોરી પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ કંપનીને તેમની મોબાઈલ ડિવાઈઝ મેનેજ કરવામાં મદદ કરે છે.

જોહન ચેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે એન્ટરપ્રાઇઝ ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહેશે, કારણકે ફાઉન્ડેશન પ્લેટફોર્મ ખાલી કંપનીના હાલના પ્રોડક્ટની સાથે સાથે થર્ડ પાર્ટી પ્રોડક્ટ માઇક્રોસોફ્ટ ઓફિસ 365 સાથે પણ કમ્પેટિબલ છે. પરંતુ તેની સાથે સાથે ભવિષ્ય પ્રૂફ પણ છે કે તે મેસેજિંગ અને એનાલિટિક્સ માટે પણ કેપેબલ છે.

બ્લેકબેરી પ્લેટફોર્મ ફીચરને આગળ વધારવા માટે પણ પ્લાન કરી રહ્યું છે. જેમાં તે કંપનીના માર્કેટ સેગ્મેન્ટ સપોર્ટ અને કંપનીના આખા પાર્ટનર ઈકોસીસ્ટમ માટે કરવામાં આવશે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
BlackBerry unveils mobile-security platform for the enterprise of things.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot