સ્વાઇપ એલિટ સ્ટાર 4G VoLTE અને ભાષા સપોર્ટ, ખાલી 3333 રૂપિયા

સ્વાઇપ એલિટ સ્ટાર - જુડે દુનિયા સે લેટેસ્ટ ઓફર લઈને આવી રહ્યું છે, ખાલી 3333 રૂપિયામાં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.

By Anuj Prajapati
|

સ્વાઇપ એલિટ સ્ટાર - જુડે દુનિયા સે લેટેસ્ટ ઓફર લઈને આવી રહ્યું છે. તેમાં સુંદર ડિઝાઇન, સુપરફાસ્ટ કનેક્ટિવિટી, અને સરળ ઓપેરશન પોસાય તેવી કિંમતમાં ખાલી 3333 રૂપિયામાં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.

સ્વાઇપ એલિટ સ્ટાર 4G VoLTE અને ભાષા સપોર્ટ, ખાલી 3333 રૂપિયા

એલિટ સ્ટાર ખાસ કરીને ભારત અને ભારતીયો માટે 12 અલગ અલગ ભાષાઓમાં બનાવવામાં આવ્યો છે. જેમાં માર્શમેલો 6.0 અને રેવૉલ્યુશનરી ઇન્ડુસ ઓએસ- દુનિયાની પહેલી રિઝનલ ઓપરેટિંગ સિસ્ટમ વાપરવામાં આવી છે. સ્માર્ટફોન ઈકો સિસ્ટ્મ ઇંગ્લિશ અને બીજી 12 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.

સ્નેપડ્રેગન 835 બેન્ચમાર્ક, 5 નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓક્ટાકોર સાથે...

લાઈટિંગ ફાસ્ટ 4G VoLTE એલિટ સ્ટાર આકર્ષિત સ્ક્રીન ડિસ્પ્લે સાથે બનાવવામાં આવી છે. આ આઇકોનિક સ્માર્ટફોનની ડિઝાઇન યુઝરને કૂલ લૂક અને સારી ફીલિંગ આપે છે. ઝડપથી મલ્ટિટાસ્કીંગ અને બીજા કામ કરવા માટે આ સ્માર્ટફોનમાં 1.5 GHz કવાડકોર પ્રોસેસર અને 1જીબી રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન મલ્ટી કનેક્ટિવિટી ઓપશન સાથે છે અને તેમાં 4જી બેન્ડ પણ ધરાવે છે.

સ્વાઇપ એલિટ સ્ટાર 4G VoLTE અને ભાષા સપોર્ટ, ખાલી 3333 રૂપિયા

એલિટ સ્ટાર સુંદર મલ્ટિમિડીયા અનુભવ પણ આપે છે. યુઝરને સારી ફોટો અને વીડિયો લેવા માટે 5 મેગાપિક્સલ નો કેમેરો આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે 1.3 મેગાપિક્સલ ફ્રન્ટ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. એલિટ સ્ટારમાં 8જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સટર્નલ મેમરી આપવામાં આવી છે. યુઝરની ડેલી લાઈફને ધ્યાનમાં રાખીને તેમાં 2000 mAh બેટરી આપવામાં આવી છે.

ઇન્ડુસ ઓએસ માર્શમેલો 6.0 પાર આધારિત છે, સાથે સાથે 12 અલગ અલગ ભાષામાં 200,00+ વર્ડ ડેટાબેઝ સાથે આવે છે. ઇન્ડુસ ઓએસ ઘ્વારા તમે હાયબ્રીડ કીબોર્ડ નો પણ ઉપયોગ કરી શકો છો. જેના કારણે તમે અલગ અલગ ભાષાઓમાં ઇંગલિશ કીબોર્ડ ની મદદથી ટાઈપ કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Swipe has announced the launch of a new smartphone called Elite Star at a price point of Rs. 3,333. This smartphone supports 4G VoLTE and it comes with regional language support as well. Take a look at this Flipkart exclusive from here.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X