HTC વન M9 માટે હવે ઉપલબ્ધ છે એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ

htc એ જાહેર કર્યું છે કે તેઓ અનલોક્ડ htc વન M9 માટે એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ ખુબ જ જલ્દી બહાર પાડશે.

By Keval Vachharajani
|

થોડા સમય થી સ્માર્ટફોન ની માર્કેટ માં એન્ડ્રોઇડ નું નવું વરઝ્ન 7.0 નોગટ ને લોન્ચ કરવા માં આવ્યું છે તેથી જુદી જુદી બ્રાન્ડ ના જુદા જુદા સ્માર્ટફોન પોતાના ફોન માં આ અપડેટ આવા ની રાહ જોઈ રહ્યા છે. જયારે બીજી તરફ આ અપડેટ ખુબ જ ધીમે ધીમે બધા ફોન માં આવે છે.

HTC વન M9 માટે હવે ઉપલબ્ધ છે એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ

ત્યારે HTC કે જે તાઈવાન બેઝડ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કંપની છે તે લોકો એ પહેલે થી જ જાહેર કરી દીધું હતું કે જે લોકો પાસે અનલોક્ડ HTC 10 યુનીટસ છે તે યુનિટ્સ પર એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ આપવા માં આવશે, હવે કંપની એ ફરી થી પોતાના ટ્વિટર હૅન્ડલ દ્વારા જણાવ્યું છે કે HTC વન M9 માં પણ એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ આપવા માં આવશે.

ગૂગલની નવી વિશ્વાસુ કોન્ટેક એપ ઘ્વારા તમારી લોકેશન શેર કરો.

કંપની અગાવ HTC 10 અને HTC વન M9 પર આપેલા વચન ને પરિપૂર્ણ કરવા માટે એક દ્રઢ પગલું લઇ રહી છે, અને HTC વન M9 ના યુઝર્સ 4th ક્વાર્ટર માં ગમે ત્યારે આ અપડેટ મેળવી શકે છે. જો કે, કંપની એ ખાસ જણાવ્યું છે કે અમુક કેરિયર વેરિયંટ આ વર્ષે નહિ પરંતુ આગલા વર્ષે આ અપડેટ નો લાભ લઇ શકશે.

HTC વન M9 માટે હવે ઉપલબ્ધ છે એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ

આ સમાચાર ની સાથે HTC વન M9 ના અત્યાર ના બધા જ યુઝર્સે OTA અપડેટ નોટિફિકેશન માટે તૈયાર રેહવું જોઈએ.

1 રૂપિયામાં વેચાશે 128 જીબી વેરિયંટ વાળો વનપ્લસ 3ટી સ્માર્ટફોન

જ્યાં સુધી HTC વન A9 ની વાત છે અમે લોકો એવું ધારી રહ્યા હતા કે આ સમાર્ટફોન M9 કરતા ખુબ જ ઝડપ થી અપડેટ મેળવશે,XDA ના રિપોર્ટ અનુસાર આ મુદ્દા પર કંપની એ જણાવ્યું છે કે કંપની નું મન હવે બદલી ગયું છે અને કહ્યું હતું કે પોતાના ઇજનેરો ને પોતાના સૌથી વધુ લોક પ્રિય ફ્લેગશિપ સમાર્ટફોન પર કામ કરવા ની બદલે તેમને એવું લાગ્યું કે પોતાના ગ્રાહકો ને આના થી વધુ ફાયદો થશે.

HTC વન M9 માટે હવે ઉપલબ્ધ છે એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ

તો હવે માત્ર HTC વન A9 ના યુઝર્સ ને જ એન્ડ્રોઇડ 7.0 નોગટ અપડેટ મળવા નું બાકી રહ્યું છે, એવી આશા રાખીયે છીએ કે HTC પોતાના વચન ને નિભાવશે અને A9 યુઝર્સ ને 4th ક્વાર્ટર સુધી મા અપડેટ આપશે.

અને બીજી તરફ, જો તમે જાણવા માંગતા હો કે નોગટ અપડેટ થી કઈ કઈ વસ્તુ ની આશા રાખવી તો, તેના દ્વારા ઘણા બધા નવા ફીચર્સ ને જોડવા માં આવશે જેમ કે, એન્હાન્સડ બેટરી વિથ tweaked ડોઝ, મલ્ટી વિન્ડૉ, અપગ્રેડ નોટિફિકશન, ઈન લાઈન રીપ્લાય અને બીજું ઘણું બધુ.

Best Mobiles in India

English summary
HTC One M9 starts receiving android 7.0 nougat update.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X