1 રૂપિયામાં વેચાશે 128 જીબી વેરિયંટ વાળો વનપ્લસ 3ટી સ્માર્ટફોન

Posted By: anuj prajapati

વનપ્લસ 3ટી ફેસ્ટિવલ હજુ પણ ચાલી રહ્યો છે. કંપની ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિવાળી ડેશ સેલની અપાર સફળતા પછી ડિસેમ્બરમાં આવી સેલ આવી છે.

1 રૂપિયામાં વેચાશે 128 જીબી વેરિયંટ વાળો વનપ્લસ 3ટી સ્માર્ટફોન

રસપ્રદ વાત છે કે હાલમાં જ વનપ્લસ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો વનપ્લસ 3ટી સ્માર્ટફોન પણ આ સેલનો હિસ્સો બનશે.

બીએસએનએલ કંપની ની ધમાકેદાર ઓફર, ના નહીં કહી શકો.

સૌથી વધુ ધ્યાન રાખવા જેવી બાબત છે કે વનપ્લસ 3ટી 128જીબી વેરિયંટ વાળો સ્માર્ટફોન પણ આ સેલનો હિસ્સો છે. જેને ફક્ત 1 રૂપિયામાં જ વેચવામાં આવશે. એવામાં જે યુઝર આ સ્માર્ટફોન ખરીદવા માંગે છે તેઓ આ સેલમાંથી તેને ખરીદી શકે છે. તો જાણો ડિસેમ્બર ડેશ સેલ વિશે કેટલીક રોચક વાતો...

સેલનું આયોજન ક્યારે

સેલનું આયોજન ક્યારે

ડિસેમ્બર ડેશ સેલ દર શુક્રવારે કરવામાં આવશે. એટલે કે તેને ડિસેમ્બર મહિનાની 9, 16, 23 અને 30 તરીકે સેલ લાગશે. આ સેલનો સમય બપોરે 12 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. જે હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા ઓનલાઇન સ્ટોર પર લાગશે.

કઈ રીતે તમે રજીસ્ટર કરી શકો છો?

કઈ રીતે તમે રજીસ્ટર કરી શકો છો?

જો તમે સેલ માટે રજીસ્ટર કરવા માંગો છો, તો તેના માટેનું કામ મુશ્કિલ નથી. તમારે તમારું વનપ્લસ એકાઉન્ટ રેડી રાખવું પડશે. તમારા મોબાઈલ નંબર ને વેરીફાય કરવું પડશે અને શિપિંગ એડ્ડ્રેસને ભરવું પડશે. આ બધું જ તમારે વનપ્લસ ડેશ સેલ પેજ પર નાખવું પડશે.

300 પોઇન્ટ કમાયા પછી તમે તેને ખરીદી શકો છો

300 પોઇન્ટ કમાયા પછી તમે તેને ખરીદી શકો છો

જો તમે વનપ્લસ 3ટી સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો તમારા એકાઉન્ટ માં 300 પોઇન્ટ હોવા જરૂરી છે. પરંતુ જો તમારી પાસે એટલા પોઇન્ટ ના હોય તો તમે બીજી પ્રોડક્ટ તો ખરીદી જ શકો છો. આ સેલમાં ભાગ લેવા માટે તમારી પાસે ઓછા માં ઓછા 6 પોઇન્ટ હોવા જરૂરી છે.

1 રૂપિયામાં બીજું શુ મળી શકે છે

1 રૂપિયામાં બીજું શુ મળી શકે છે

1 રૂપિયામાં વનપ્લસ 3ટી, વનપ્લસ એસેસરીઝ જેવી કે બેકપેક, ટ્રાવેલ મેસેજિંગ બેગ, ટી-શર્ટ, ફ્લિપ કવર, કેશ અને કવર, ટેમ્પર્ડ ગ્લાસ, ડેશ ચાર્જ કાર ચાર્જર અને વનપ્લસ બુલેટ ઈયરફોન મળશે.

પસંદ કરેલા રેન્ડમ યુઝર માટે અઠવાડિયામાં ઇનામ

પસંદ કરેલા રેન્ડમ યુઝર માટે અઠવાડિયામાં ઇનામ

કંપની ઘ્વારા કેટલાક રેન્ડમ યુઝરને પસંદ કરીને તેમને દર અઠવાડિયે ઇનામ આપવામાં આવશે. વિનરની જાહેરાત શુક્રવાર સેલ પછી શનિવારે કરવામાં આવશે.

English summary
Interestingly enough, the recently launched OnePlus 3T will be a part of this sale. Much like the other Dash sales of the company, users will be able to purchase various OnePlus products including the 128GB OnePlus 3T at Re. 1 during the flash sale.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot