ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં અજીબ ભૂલ, વધુ જાણો અહીં..

By: anuj prajapati

ગૂગલ પિક્સલ સ્માર્ટફોનનું આઈફોન 7 પ્લસ ડિવાઇસ સાથે ખુબ જ અજીબ કનેક્શન જોવા મળી રહ્યું છે. ગૂગલ પિક્સલ સ્માર્ટફોનના ઘણા બધા યુઝરની ખુબ જ અજીબ ફરિયાદ છે કે આઈફોન 7 પ્લસ ઘ્વારા લેવામાં આવેલી ઇમેજ (સ્ક્રીન શોટ) ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં ડિસ્ટોરંટ થઇ જાય છે.

ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં અજીબ ભૂલ, વધુ જાણો અહીં..

અચરજની વાત તો એ છે આવું ખાલીને ખાલી જયારે આઈફોન 7 પ્લસ ઘ્વારા ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં ઇમેજ મોકલવામાં આવે ત્યારે જ થાય છે. પરંતુ જયારે તેને બીજા ફોનથી મોકલવામાં આવે ત્યારે તે ઇમેજ બિલકુલ પણ ડિસ્ટોરંટ થતી નથી.

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો ફરી એકવાર, જાણો બધું જ તેના વિશે...

રિપોર્ટ અનુસાર આઈફોન 7 પ્લસ સ્માર્ટફોનમાં સ્ક્રીન શોટ નોર્મલ દેખાઈ છે. પરંતુ જયારે તેને ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં મોકલવામાં આવે છે ત્યારે સ્ટોક એપ ક્યાંતો પછી થર્ડ પાર્ટી એપ ઘ્વારા ડિસ્ટોરંટ થઇ શકે છે.

ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં અજીબ ભૂલ, વધુ જાણો અહીં..

હજુ સુધી આ ભૂલનું કારણ તો જાણવામાં નથી આવ્યું. ગૂગલ પણ આ સમસ્યા પર કામ કરી રહ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે એન્ડ્રોઇડ 7.1 નોગૅટમાં ઇમેજ પ્રોસેસીંગમાં જ ભૂલ છે. કેટલાક યુઝરે એવી પણ ફરિયાદ કરી છે કે આવી જ સમસ્યા તેમને એપલ આઈફોન 7 માં પણ જોવા મળી રહી છે.

વેલકમ ઓફર 2, રિલાયન્સ જિયોમાં પોર્ટ કરવું ભારે પડી શકે છે!

ગૂગલ પિક્સલ સ્માર્ટફોન છેલ્લા કેટલાક સમયથી ખરાબ કારણોસર સમાચારોમાં છે. થોડા સમય પહેલા જ કનેક્ટિવિટીની સમસ્યા તેમાં જોવા મળી હતી. કેટલાક યુઝર ઘ્વારા બ્લ્યુટૂથ પેરિન્ગની પણ ફરિયાદ જોવા મળી હતી કે તેઓ તેમના ગૂગલ પિક્સલ સ્માર્ટફોનને તેમની કાર સાથે કનેક્ટ નથી કરી શકતા.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
A few Google Pixel users have been complaining about a weird bug which is distorting the images sent from Apple iPhone 7 Plus.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot