વેલકમ ઓફર 2, રિલાયન્સ જિયોમાં પોર્ટ કરવું ભારે પડી શકે છે!

Posted By: anuj prajapati

રિલાયન્સ જિયોની અનલિમિટેડ વેલકમ ઓફર 31 ડિસેમ્બરે પુરી થવા આવી રહી છે. હવે ક્યાંક એવી અફવાહ પણ ઉડી રહી છે કે અનલિમિટેડ વેલકમ ઓફર 2 આવી રહી છે, જે 31 ડિસેમ્બર થી માર્ચ 2017 સુધી ચાલશે.

વેલકમ ઓફર 2, રિલાયન્સ જિયોમાં પોર્ટ કરવું ભારે પડી શકે છે!

હવે આ બાબતને લઈને સોશ્યિલ મીડિયા પર ખુબ જ મુંજવણ છે કે શુ રિલાયન્સ જિયો તેની અનલિમિટેડ વેલકમ ઓફર 2 માર્ચ 2017 સુધી લંબાવશે કે નહીં. હજુ સુધી ટેલિકોમ ઓપરેટરો ઘ્વારા આ બાબતે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

રિલાયન્સે 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો ખાલી 83 દિવસમાં પૂરો કર્યો

ગમે તે હોય પરંતુ એવી અફવાહ ઉડી રહી છે કે રિલાયન્સ જિયોના નવા સબસ્ક્રાઈબરને માર્ચ 2017 સુધી અનલિમિટેડ વોઇસ અને ડેટા ફ્રીમાં મળશે.

શુ બીજેપી ભારતને કેશલેસ દેશ બનાવવા માંગે છે? જાણો અહીં...

પરંતુ એટલું ધ્યાન રાખો આ ખાલી એક અફવાહ છે. હજુ સુધી કંપની તરફથી આ બાબતે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. તો જો તમે રિલાયન્સ જિયોમાં પોર્ટ કરવાનું વિચારી રહ્યા હોવ તો જરા સમજી લેજો.

વેલકમ ઓફર 2 માટે કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી

વેલકમ ઓફર 2 માટે કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી

રિલાયન્સ જિયો ઘ્વારા હજુ સુધી વેલકમ ઓફર 2 માટે કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત તેના પ્લાનના વધારાને લઈને કરવામાં આવી નથી. એટલા માટે આ ચર્ચા હજુ સુધી એક અફવાહ જ ગણાશે.

રિલાયન્સ જિયો ઘ્વારા તેનો 4જી પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે

રિલાયન્સ જિયો ઘ્વારા તેનો 4જી પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે

રિલાયન્સ જિયોએ તેમનો 4જી પ્લાન જાહેર કરી દીધો છે કે જેમાં કસ્ટમરે ડિસેમ્બર પછી તે પ્લાનના પૈસા આપવા પડશે. એટલા માટે વેલકમ ઓફર 2 માટે કોઈ જ અવકાશ નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

જિયો નેટવર્ક કનેક્શન ડિસેમ્બરમાં વધુ સારો બનશે

જિયો નેટવર્ક કનેક્શન ડિસેમ્બરમાં વધુ સારો બનશે

રિલાયન્સ જિયો ઘ્વારા થોડા સમય પહેલા જ તેમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બરના મધ્યમાં તેમનું નેટવર્ક કનેક્શન વધુ સ્ટ્રોંગ બનશે. તો તેવામાં વેલકમ ઓફર 2 આવી જ ના શકે.

રિલાયન્સ જિયોના સ્પીડ ટેસ્ટમાં ઈન્ટરનેટ કનેક્શન વધુ મજબૂત બન્યું

રિલાયન્સ જિયોના સ્પીડ ટેસ્ટમાં ઈન્ટરનેટ કનેક્શન વધુ મજબૂત બન્યું

રિલાયન્સ જિયોના ઓપરેટરોએ તેમના યુઝરને જિયોની સ્પીડ ટેસ્ટ ચેક કરવાનું કહ્યું હતું અને તેના પરિણામ રૂપ છેલ્લા કેટલાક દિવસ કરતા હમણાં રિલાયન્સ જિયોની ઈન્ટરનેટ સ્પીડ વધુ સ્ટ્રોંગ બની છે.

28 ડિસેમ્બરની ઓફિશિયલ જાહેરાતની રાહ જુઓ

28 ડિસેમ્બરની ઓફિશિયલ જાહેરાતની રાહ જુઓ

કંપની તેમની વેલકમ ઓફર 2 બહાર પાડશે કે નહીં તેના માટે હજુ પણ રહસ્ય જ છે. એટલા માટે 28 ડિસેમ્બરની ઓફિશિયલ જાહેરાતની રાહ જુઓ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Porting to Reliance Jio to avail the Welcome Offer 2 services is a bad decision. Check out why.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot