સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો ફરી એકવાર, જાણો બધું જ તેના વિશે...

ગ્લોબલ માર્કેટમાં આવવાની કોઈ પણ ઓફિશિયલ લોન્ચ થતા પહેલા જ સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો સમાચારોમાં આવી ચુક્યો છે.

By Anuj Prajapati
|

ગ્લોબલ માર્કેટમાં આવવાની કોઈ પણ ઓફિશિયલ લોન્ચ થતા પહેલા જ સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો સમાચારોમાં આવી ચુક્યો છે. આ સ્માર્ટફોન હાલમાં જ ગિકબેન્ચ પર જોવા મળ્યો જેમાં તેના હાર્ડવેર અને સોફ્ટવેર વિશે માહિતી આપવામાં આવી.

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો ફરી એકવાર, જાણો બધું જ તેના વિશે...

વર્ષ 2016 માં લોન્ચ થયેલા ટોપ 10 હાઈ એન્ડ સ્માર્ટફોન

આ બેન્ચમાર્કમાં સ્માર્ટફોનના મોડેલ નંબર SM-C7010 થી લઈને તેના બીજા બધા ફીચરની પણ માહિતી આપવામાં આવી. સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો વિશે વધુ માહિતી નીચે મુજબ આપેલી છે.

મોટી 5.7 ઇંચ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે

મોટી 5.7 ઇંચ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે

સેમસંગ તેની મોટી વિવિડ અમોલેડ પેનલ માટે જાણીતું છે અને ગેલેક્ષી સી7 પ્રો તેને જ આગળ વધારી રહ્યું છે. લિસ્ટમાં જણાવ્યા મુજબ સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો મોટી 5.7 ઇંચ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે સાથે આવી રહ્યું છે.

16 એમપી ફ્રન્ટ અને રેર કેમેરો

16 એમપી ફ્રન્ટ અને રેર કેમેરો

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રોમાં આપને 16 એમપી ફ્રન્ટ કેમેરો મળશે, જે સેલ્ફી માટે બેસ્ટ રહેશે સાથે સાથે તમને 16 એમપી શૂટર વિથ ડ્યુઅલ એલઇડી ફ્લેશ લાઈટ, ફુલ એચડી, સ્લો મોશન અને ટાઈમ લેપ્સ વીડિયો રેકોર્ડિંગ ફીચર પણ મળશે.

આ ફીચરથી એટલું તો ચોક્કસ છે કે સેમસંગ તેમની ઇમેજ પરફોર્મન્સમાં કોઈ જ બાંધછોડ કરવા નથી માંગતું.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ક્યુઅલકોમ 626 સીપીયુ અને એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

ક્યુઅલકોમ 626 સીપીયુ અને એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

સેમસંગ પ્રોસેસ ડીપાર્ટમેન્ટ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 626 સીપીયુ અને એડ્રેનો 506 જીપીયુ ગ્રાફિકલ ઇન્ટેન્સિવ ટાસ્ક સાચવશે. સૌથી વધુ અચરજની વાત તો એ છે કે સેમસંગ હજુ પણ એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો સાથે આવી રહ્યું છે. જયારે તેમની પાસે લેટેસ્ટ એડવાન્સ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ હાજર છે.

4 જીબી રેમ અને 64 જીબી રોમ

4 જીબી રેમ અને 64 જીબી રોમ

સેમસંગ ગેલેક્ષી સી 7 પ્રો સ્માર્ટફોનમાં આપને 4 જીબી રેમ અને 64 જીબીની ઇન્ટરનલ મેમેરી મળશે. સેમસંગના દરેક ફોનની જેમ આપણે એવું પણ અનુમાન લગાવી શકીએ કે તેઓ સ્માર્ટફોન સાથે માઈક્રોએસડી કાર્ડ હેન્ડસેટ સાથે આપશે.

ક્યારે ભારતમાં આવશે?

ક્યારે ભારતમાં આવશે?

આમ જોવા જઈએ તો સેમસંગ મોબાઈલની સી સિરીઝ ખાસ કરીને ચાઈનીઝ માર્કેટ માટે જ બનાવવામાં આવે છે. પરંતુ કેટલાક રિપોર્ટના અનુમાન મુજબ આ સ્માર્ટફોન ભારતમાં પણ લોન્ચ થઇ શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Samsung Galaxy C7 Pro is expected to feature 16MP front and rear cameras and 4GB of RAM

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X