જાણો કઈ રીતે આઈફોન અને એન્ડ્રોઇડ ઘ્વારા તમે સેંકન્ડોમાં કઈ પણ શોધી શકો છો

By: anuj prajapati

ઘણીવાર એવું બને છે કે આપણે આપણી ચાવી, વોલેટ, મોબાઈલ અને બીજો ઘણો સમાન ભૂલી જઈએ છે કે પછી તે ખોવાઈ જાય છે. ઘણીવાર તો આપણે કોઈ મોલમાં ખરીદી કરવા ગયા હોય તેવા સમયે આપણી ગાડી ક્યાં પાર્ક કરી છે તે પણ ભૂલી જતા હોય છે.

જાણો કઈ રીતે આઈફોન અને એન્ડ્રોઇડ ઘ્વારા તમે કઈ પણ શોધી શકો છો

કેલિફોર્નિયાની એક કંપનીએ એવી ડિવાઇસ તૈયાર કરી છે. જે તમને તમારો ખોવાઈ ગયેલો સમય શોધી આપવામાં મદદ કરશે. આ ડિવાઇસનું નામ "TrackR" છે. જે આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. લોકો તેમનો સમાન તેમના સ્માર્ટફોનમાં રહેલી એપ TrackR ઘ્વારા સરળતાથી શોધી શકે છે.

જાણો કઈ રીતે આઈફોન અને એન્ડ્રોઇડ ઘ્વારા તમે કઈ પણ શોધી શકો છો

TrackR એપને તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં તમારા આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છો. આ સુંદર રીતે ડિઝાઇન કરેલી એપ તમને તમારો ખોવાયેલો સમાન શોધવામાં મદદ કરે છે. જેનાથી તમે તમારા મનગમતા સમાન સાથે હંમેશા કનેક્ટ રહી શકો છો.

જાણો કઈ રીતે આઈફોન અને એન્ડ્રોઇડ ઘ્વારા તમે કઈ પણ શોધી શકો છો

એપ કઈ રીતે કામ કરે છે?

ફ્રી TrackR એપને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો. એપને તમારી ડિવાઇસ સાથે કનેક્ટ કરો. આખી પ્રોસેસને સેટ થતા 5 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે.

રિલાયન્સ ના જીઓ સિમ ની હોમ ડિલિવરી 12શહેરો માં શરુ કરવા માં આવી છે: જાણો કઈ રીતે જીઓ સિમ ઘરે બેઠા મેળવવું

ત્યારપછી તમારે એક સિક્કા જેવા આકારનો TrackR બ્રાવો તમારા સમાન સાથે લગાવવો પડશે. જેના ઘ્વારા એપને માહિતી મળશે કે તમારો સમાન હમણાં ક્યાં છે.

જાણો કઈ રીતે આઈફોન અને એન્ડ્રોઇડ ઘ્વારા તમે કઈ પણ શોધી શકો છો

તરત એલર્ટ

આ એપ યુઝરને બે રીતે એલર્ટ આપે છે. એક જેમાં આઈટમ ખોવાઈ તેની સાથે જ તરત જ એલર્ટ રિંગ વાગે છે અને બીજી કે જયારે સમાન જતો હોય ત્યારે કે જોરથી એલર્ટ રિંગ વાગે છે.

યુઝર તેનો સમાનનો છેલ્લી વાર ક્યારે કનેક્ટ થયો હતો. તેની લોકેશન પણ ગૂગલ મેપ પર જોઈ શકે છે.

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1% ઇન્ટ્રેસ્ટ થી ?

TrackR ક્રાઉડનું જીપીએસ નેટવર્ક ખોવાઈ ગયેલા સમાનને ઑટોમૅટિક સર્ચ કરે છે અને તેની લોકેશન પણ અપડેટ કરે છે. એટલું જ નહીં પરંતુ જો કોઈ બીજો યુઝર તે સમાનની આસપાસથી પસાર થાય તો તેનું પણ અપડેટ કરે છે.

જાણો કઈ રીતે આઈફોન અને એન્ડ્રોઇડ ઘ્વારા તમે કઈ પણ શોધી શકો છો

ભારતમાં ઉપલબ્ધ છે કે નહીં?

ભારતમાં ઉપલબ્ધ છે. TrackR ડિવાઇસ ભારતમાં એમઝોન, ઈબે, શોપકલુ જેવી વેબસાઈટ પર સરળતાથી મળી જશે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Locate anything using this iOS or Android smartphone app.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot