જાણો કઈ રીતે ફેસબુક યુઝર્સ હવે માત્ર એક સ્ટેટ્સ પોસ્ટ કરી અને સેફ્ટી ચેક ને ચાલુ કરી શકશે

|

થોડા સમય પેહલા જ ફેસબુકે પોતાનું એક નવું ફીચર 'સેફટી ચેક' બહાર પડ્યું હતું, કે જે તેઓ જયારે થોડા ઘણા લોકો કોઈ કુદરતી આફત વિષે પોસ્ટ મુકતા ત્યારે ફેસબુક તેને મેન્યુઅલી અપડેટ કરતુ હતું, અને લોકો ને અનુમતિ આપતું હતું કે તેઓ પોતાના મિત્રો અને પરિવાર ના સદસ્યો ને પોતાના હાલત અને પોતે સુરક્ષિત છે તેવી જાણ કરી શકે તેની અનુમતિ આપતું હતું.

જાણો કઈ રીતે ફેસબુક યુઝર્સ હવે માત્ર એક સ્ટેટ્સ પોસ્ટ કરી અને સેફ્ટી

આ સેફટી ચેક ફીચર પેહલા ફેસબુક ના પોતાના હાથ માં હતું, હવે આ જવાબદારી ફેસબુકે પોતાના યુઝર્સ ને સોંપી દીધી છે.

WOW: ગૂગલ અલો નવી અપડેટ, સ્માર્ટ સ્ટીકર અને નવી ચેટ થીમ

હા પેહલા ફેસબુક માત્ર એવી જ ઘટના નું સિકયુરિટી ચેક કરતું હતું કે જે ખુબ જ મોટી ઘટના હોઈ, પરંતુ હવે નાનકડી બાડ થી લઇ અને મોટા માં મોટી કુદરતી આફત નું સિકયુરિટી ચેક થઇ શકશે પછી ભલે તે દુનિયા ના કોઈ પણ ખૂણા માં થઇ રહ્યું હોઈ, યુઝર્સ સંપૂર્ણ સિકયુરિટી ચેક પોતાની મેળે જ કરી શકશે.

રીલાયન્સ જીઓ સિમ કાર્ડ ના 4 એવા સ્કેમ કે જેના થી તમારે દૂર રેહવું જોઈએ

તો જાણો કે કઈ રીતે તમે સિકયુરિટી ચેક ને બનાવી શકશો અને તમારા મિત્રો અને પરિવારજનો ને તમારા હાલત વિષે કઈ રીતે જાણ કરવી.

#1 સ્ટેટસ પોસ્ટ કરો

#1 સ્ટેટસ પોસ્ટ કરો

આફત ના સમય માં તમે ફેસબુક પર સેફટી ચેક કરી શકો છો, માત્ર એક જ સ્ટેટ્સ દ્વારા તમારી ચિંતા રાખનાર મિત્રો અને પરિવારજનો ને તમારા ઠીક હોવા ના સમાચાર મળી જશે. તે સ્ટેટ્સ દ્વારા કેટલી તકલીફ છે અને તે ઘટના ને લાગતી વગતી બધી જ વાતો નો સમાવેશ તે પોસ્ટ મા થતો હોવો જોઈએ.

#2 સેફટી ચેક મા જાવ

#2 સેફટી ચેક મા જાવ

સ્ટેટ્સ ને પોસ્ટ કર્યા બાદ, તમારી સામે પોતાની જાતે જ એક સેફટી ચેક નો ઓપ્શન ખુલી જશે. તમારી ન્યુઝફીડ ની એક્દુમ ઉપર ની જગ્યા પર થી. ત્યાર બાદ, "ગો ટુ સેફટી ચેક ઓપ્શન" પર ક્લિક કરો.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#3

#3 "આઈ એમ સેફ" તરીકે માર્ક કરો

"ગો ટુ સેફટી ચેક" ઓપ્શન પર ક્લિક કર્યા બાદ, ફેસબુક તમને એક સેફટી ચેક પેજ પર લઇ જશે, ત્યાર બાદ જેતે જગ્યા પર આ ઘટના બની હોઈ તે જગ્યા ને સિલેક્ટ કરો અને તેના વિષે વધુ માહિતી વર્ણવો અને ત્યાર બાદ "આઈ એમ સેફ" બટન પર ક્લિક કરો.

#એકજ વિસ્તાર માં રહેતા તમારા મિત્રો ને ચેક કરો

#એકજ વિસ્તાર માં રહેતા તમારા મિત્રો ને ચેક કરો

ફેસબુક તમને એવું પણ જણાવશે કે તમારા જ વિસ્તાર માં રેહનાર તમારા આ મિત્રએ પણ સેફ તરીકે માર્ક કર્યું છે, અને જો તમારો તે મિત્ર સેફ નહિ હોઈ, તો પણ આ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ તમને તેની નોંધ આપશે.

#ફેસબુક થોડા જ સમય માં એક નવા ફીચર સાથે બહાર આવશે

#ફેસબુક થોડા જ સમય માં એક નવા ફીચર સાથે બહાર આવશે

હા, તમારું મનપસંદ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ટૂંક સમય માં એક નવી સામાજિક સેવા લઇ ને આવી રહ્યું છે જેના દ્વારા તે કુદરતી આફત માં ફસાયેલા લોકો પોતાના માટે ખોરાક અને બીજી જરૂરિયાત ની વસ્તુઓ બીજા લોકો ને જાણ કરી અને માગવી શકે અને તે ખરાબ પરિસ્થિતિ ને બને તેટલી બને તેટલી વધુ સરળ બનાવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Here's how users can activate safety check tool on their own in 3 simple steps, and no longer depending on Facebook anymore.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X