રીલાયન્સ જીઓ સિમ કાર્ડ ના 4 એવા સ્કેમ કે જેના થી તમારે દૂર રેહવું જોઈએ

Posted By: Keval Vachharajani

રીલાયન્સ જીઓ એ આખા ઇન્ડિયા મા મોટી રેન્જ છે. અને ઇન્ડિયા ની બહાર પણ ઘણા લોકો રિલાયન્સ ની આ વેલકમ ઓફર નો લાભ લઈ અને ફ્રી વોઇસ કોલિંગ અને ફ્રી અનલિમિટેડ 4G ડેટા નો ફાયદો લેવા માંગે છે.

અને જીઓ સિમ ના ટેરીફ પ્લાન ના ભાવ બહાર પડ્યા બાદ જીઓ ની ડિમાન્ડ ખુબ જ વધી ગઈ છે. અને આવી જબરજસ્ત ડિમાન્ડ ના લીધે લોકો માટે સિમ મેળવવું એ ખુબ જ અઘરું બની ગયું છે કેમ કે તેના માટે તે લોકો ને ઘણી બધી મોટી લાઈન માં ઉભું રેહવું પડે છે સિમ કાર્ડ મેળવવા માટે અને ત્યાર બાદ ઘણા બધા સમય સુધી તેને એકટીવેટ થવા માટે રાહ જોવી પડે છે.

અને આ વાત નો ફાયદો ઉઠાવવા ઘણા બધા સ્કેમ થઈ રહ્યા છે. અને અને તમારે તમારા પૈસા બચાવવા માટે આવા સ્કેમોં થી દૂર રેહવું. તો આવો એક નજર નાખીએ તેમાના અમુક સ્કેમ્સ પર કે જે રિલાયન્સ જીઓ સિમ કાર્ડ અને જીઓફાઈ હોટસ્પોટ પર ચાલે છે.

માત્ર 199rs.મા જીઓ સિમ કાર્ડ અને lyf ફોન

માત્ર 199rs.મા જીઓ સિમ કાર્ડ અને lyf ફોન

આ જીઓ સિમ ને લાગતો ખુબ જ જૂનો સ્કેમ છે. આખા ઈન્ટરનેટ પર ઘણી બધી જગ્યા એ આ વાત પ્રસરતી થઇ હતી કે માત્ર 199rs. માં તમને જીઓ નું સિમ કાર્ડ અને lyf નો ફોન બંને મળશે, જયારે હકીકત મા આવી કોઈ સ્કીમ હતી જ નહિ અને રિલાયન્સ જીઓ ના lyf ફોન ની કિંમત 2999rs. થી તો શરુ થાઈ છે.

 રિલાયન્સ જીઓ સિમ તામરી ઘરે પહોંચી જશે

રિલાયન્સ જીઓ સિમ તામરી ઘરે પહોંચી જશે

હા આ અફવા માં કોઈ પણ પ્રકાર ના પૈસા નો સમાવેશ થતો નહતો, એમાં એવુ કેહવામાં આવ્યું હતું કે સર્વિસ પ્રોવાઇડર દ્વારા રિલાયન્સ જીઓ ના સિમ કાર્ડ ની હોમ ડિલિવરી કરવા માં આવશે અને તે પણ લોકો ના લાંબી લાઈન માં ઉભા રહી અને તેના કારણે ઘટતા જતા ઇંટ્રેસ્ટને લીધે.

વેબસાઈટ એવું કહે છે કે ફ્રી માં જીઓફાઈ મળશે

વેબસાઈટ એવું કહે છે કે ફ્રી માં જીઓફાઈ મળશે

થોડા સમય પેહલા એક એવી વેબસાઈટ આવી હતી કે જે એવું કેહતી હતી કે તમને ફ્રી માં જીઓફાઈ વાઇફાઇ હોટસ્પોટ ડીવાઈસ મળશે. અને તેમાં એવું પણ લખેલું હતું કે તેની સાથે તમને ફ્રી માં જીઓ નું સિમ કાર્ડ પણ મળશે. આ વેબસાઈટ યુઝર ની પર્સનલ વિગતો માંગતી હતી અને એવું કહેતી હતી કે આ ઓફર નો લાભ મેળવવા માટે તમારા વોટ્સએપ પર અમારી આ ઓફર ને શેર કરો.

ખરીદો જીઓ સિમ ઓનલાઇન

ખરીદો જીઓ સિમ ઓનલાઇન

જીઓફાઈ ડીવાઈસ સ્કેમ ની જેમ જ થોડા સમય પેહલા એવી જ કોઈ બીજી વેબસાઈટ પણ બહાર આવી હતી. તે વેબસાઈટ એવો દાવો કરતી હતી કે તમને તમારા ઘર સુધી જીઓ નું સિમ કાર્ડ પહોંચાડી આપશે પણ તેના માટે તમારે 199rs. ડિલિવરી ચાર્જ માટે ના ચૂકવવા પડશે પડશે. અને તે પણ એડવાન્સ માં તેમાં કેશ ઓન ડિલિવરી નો ઓપ્શન આપવા માં આવ્યો નહતો. અને આ વેબસાઈટ ને થોડા સમય પછી બંધ કરવા મા આવી હતી.

આ પ્રકાર ના સ્કેમ્સ થી દૂર રેહવું

આ પ્રકાર ના સ્કેમ્સ થી દૂર રેહવું

આ બધા રિલાયન્સ જીઓ ને લગતા એવા સ્કેમ છે કે જે બહાર આવ્યા હજી પણ આવા બીજા પણ ઘણા બધા સ્કેમ બહાર ફરતા હોઈ શકે છે. આવા બધા સ્કેમ્સ થી દૂર રહેવા માટે માત્ર એ જ માહિતી પર ભરોસો કરવો કે જે જીઓ ની ઓફીસીઅલ વેબસાઈટ પર મુકવા માં આવી હોઈ. અને એ વાત નું પણ ખાસ ધ્યાન રાખવું કે આવા સ્કેમ્સ માં તમે તમારી પર્સનલ વિગત આપી હોઈ નહિ, અને પૈસા ની ચુકવણી પણ ના કરી હોઈ એ વાત નું પણ ખાસ ધ્યાન રાખવું.

English summary
The Reliance Jio 4G SIM is the latest rage all over India. The users across the country are interested in getting their hands on the SIM card in order to enjoy the free and unlimited 4G data, calls, and messages offer under the Welcome Offer

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot