જાન્યુઆરી 2017 ના અંત માં ZUK z2 અને ZUK z2 પ્રો માં આવી શકે છે એન્ડ્રોઇડ 7.0 નોગટ (ZUI 2.5) અપડેટ

By: Keval Vachharajani

લીનોવા ની ચાઈલ્ડ બ્રાન્ડ ZUK એ ચાઈના માં એક ઇવેન્ટ મા એવું જાહેર કર્યું હતું કે તેઓ ZUI 2.5 લોન્ચ કરશે કે જે એન્ડ્રોઇડ 7.0 નોગટ પર આધારિત હશે. કંપનીએ કહ્યું હતું કે આ અપડેટ બંને z2 અને z2 પ્રો બંને સમાર્ટફોન માટે ચાઈનીઝ ન્યૂ યર (અથવા તો સ્પ્રિંગ ફેસ્ટિવલ) પર બહાર પાડવા માં આવશે કે જે જાન્યુઆરી 2017 ના અંત ની આસ પાસ આવે છે.

જાન્યુઆરી 2017 ના અંત માં ZUK z2 અને ZUK z2 પ્રો માં આવી શકે છે

આ અપડેટ દ્વારા અહેવાલો મુજબ નોગટ ના સ્ટાન્ડર્ડ ફીચર્સ ની સાથે સાથે અમુક અલગ ફીચર્સ નો પણ સમાવેશ કરવા મા આવશે જેમ કે, કસ્ટમાઈઝેબલ લોક સ્ક્રીન, ટેક્સ્ટ મેસેજીસ માટે ઇન્ફોરમેશન કાર્ડ. કંપની એ એવું પણ જણાવ્યું હતું કે વધુ સસ્તો આવતો ZUK z1 માં પણ જાન્યુઆરી 2017 ના અંત સુધી માં ક્લોઝડ ડેટા આપવા માં આવશે.

1 રૂપિયામાં વેચાશે 128 જીબી વેરિયંટ વાળો વનપ્લસ 3ટી સ્માર્ટફોન

જો કે કંપનીએ એવું જાહેર નથી કર્યું કે તેનું જ એક સ્ટેબલ વરઝ્ન ક્યારે રિલીઝ કરશે. કંપનીએ એવું જણાવ્યું હતું કે, ZUK z1 એ સ્નેપડ્રેગન 801 SoC ધરાવનાર સૌથી પ્રથમ એવો સમાર્ટફોન હશે જેની અંદર નોગટ અપડેટ આપવા માં આવશે.

જાન્યુઆરી 2017 ના અંત માં ZUK z2 અને ZUK z2 પ્રો માં આવી શકે છે

અત્યાર પૂરતું ઉપર આપેલી જાણકારી એ ચાઈના સ્પેસિફિક છે. તે અપડેટ આખા વિશ્વ માં અને ખાસ કરી ને ઇન્ડિયા(લીનોવા ZUK z2 પપ્લસ માટે) માં 2017 માં ગમે ત્યારે આવી શકે છે. હાલ પૂરતું કોઈ ચોક્સસ સમયે આવશે તેના વિષે ની કોઈ માહિતી આપવા માં આવી નથી.

તે જ ચાઈના ની ઇવેન્ટ મા, કંપનીએ પોતાના એક હાઈ એન્ડ મોડેલ ZUK z2 પ્રો કે જે આજ વર્ષ ની શરૂઆત માં લોન્ચ કર્યો હતો તેમા ખુબ જ મોટો પ્રાઈઝ કટ જાહેર કર્યો હતો કે જે લગભગ 600 CNY (એટલે અંદાજે 6000 રૂપિયા) નો છે.

English summary
Lenovo's child brand, ZUK, at an even in China announced ZUI 2.5 update based on Android 7.0 Nougat. The company said that the update will be rolled out to both the Z2 and Z2 Pro smartphones by the Chinese New Year (or the Spring Festival) which is around the end of January in 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot