તમને જાણી ને આંચકો લાગશે કે ફેસબુક કઈ રીતે પોતાના યુઝર્સ ની સિક્યુરિટી ને હેકર્સ થી બચાવે છે

Posted By: Hitesh Vasavada

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફેસબુક, આ સોશ્યિલ મીડિયા જાયન્ટ પોતાના યુઝર્સ માટે યુઝર નેમ અને પાસવર્ડ સિવાય બીજા કોઈ રક્ષણ માટે ના કોઈ પગલાં લે છે?

તમને જાણી ને આંચકો લાગશે કે ફેસબુક કઈ રીતે પોતાના યુઝર્સ ની સિક્યુરિટી

તો જો તમે આવું ક્યારેય વિચાર્યું ના હોઈ તો તમારે હવે વિચારવું જોઈએ. એલેક્સ સ્ટામોસ, ચીફ સિક્યુરિટી ઓફિસર, ફેસબુક એ લિસ્બન, પોર્ટુગલ મા યોજાયેલ વેબ સમિટ માં એવું જાહેર કર્યું હતું કે, કંપની હેકર્સ પાસે થી પાસવર્ડ ખરીદે છે, ચોરાયેલા પાસવર્ડ ને પોતાના ડેટાબેઝ માં રહેલા એન્ક્રિપ્ટેડ પાસવર્ડ ની સાથે ક્રોસચેક કરવા માટે.

ફેસબુક વિષે 5 ક્રેઝી ફેક્ટસ કે જે તમારે અચૂક જાણવા જોઈએ

કંપની એ આ એકશન ને જસ્ટિફાય કરતા એમ કહ્યું કે તેલોકો આવું એટલા માટે કરે છે કે પછી તેઓ ચેક કરી શકે કે તેમના યુઝર્સ આમાંના પાસવર્ડ નો ઉપીયોગ તો નથી કરી રહ્યં ને ત્યાં તેમને ઓછા સંવેદનશીલ બનાવે છે.

તમને જાણી ને આંચકો લાગશે કે ફેસબુક કઈ રીતે પોતાના યુઝર્સ ની સિક્યુરિટી

એલેક્સ સ્ટામોસ એ એવું કહ્યું કે "ફેસબુક ને સલામત રાખવું અને તેને સુરક્ષિત રાખવું એ બે જુદી વસ્તુ છે" સુરક્ષા એટલે દીવાલ બાંધી અને થ્રેટસ ને બહાર રાખવા અને પોતાનું રક્ષણ કરવું, પરંતુ સલામતી એ તેના કરતા મોટી વસ્તુ છે." તેને આ વાત મા વધુ જોડતા એવું કહ્યું કે, "તેવું તારણ છે કે અમે એક્દુમ સુરક્ષિત સોફ્ટવેર બનાવી શકીએ છીએ પરંતુ યુઝર્સ ને તો તેમ છત્તા પણ નુકશાન પહોંચશે જ"

ફેસબુક પોસ્ટ ની તારીખ કઈ રીતે બદલવી અને બીજું ઘણું બધું.

કંપની પેહેલે થી જ ઘણી બધી પદ્ધતિઓ અજમાવી રહી છે જેથી કરી અને તેના યુઝર્સ હેકર્સ ના શિકંજા માં આવી શકે નહિ. જેમ કે, ટુ સ્ટેપ વેરિફિકેશન અને તમારા ફેસબુક ના મિત્ર નો ચેહરો ઓળખવો.

સર્ચ એન્જીન જાયન્ટ પણ મશીન લર્નિંગ આલ્ગોરિધ્મ નો ઉપીયોગ કરે છે, કોઈપણ કપટપૂર્ણ પ્રવૃત્તિઓ ને શોધવા માટે. તેલોકો એ જ લોકો ને "123456" અને "8765432" જેવા પાસવર્ડ બનાવવા થી રોક્યા હતા , જ્યારે થી તેમને ખબર પડી કે જે પાસસ્વર્ડ ની ચોરી થાય છે તેમાં ના વધુ પડતા પાસ્વર્ડ આ પ્રકાર ની પેટર્ન ના જ હોઈ છે.

ફેસબુકે લિસ્બન, પોર્ટુગલ મા યોજાયેલી વેબ સમિટ માં એવું પણ જાહેર કર્યું કે, તે લોકો અત્યારે કોઈ "સ્ટાઇલ ટ્રાન્સફર" નામ ના ફીચર પર કામ કરી રહ્યા છે, કે જેમાં યુઝર્સ પ્રિઝમા એપ ની જેમ પોતાના લાઈવ વિડિઓ અને ફોર્ટઝ પર તે પ્રકાર ના આર્ટિસ્ટિક ફિલ્ટર્સ આપી શકશે, તમે તેના વિષે વધુ અહ્યા થી જાણી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Here's how Facebook protects its user's security and we are sure you'll be shocked to know its methods to do so.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot