Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમે હવે યુટ્યુબ પર 360 ડિગ્રી 4K વીડિયો પણ લાઈવ સ્ટ્રીમ કરી શકશો
યુટ્યુબ હવે 4K એચડીઆર પણ સપોર્ટ થશે યુટ્યુબ ઘ્વારા 4K લાઈવ સ્ટ્રીમિંગ બંને બાજુ 360 ડિગ્રી વીડિયો સપોર્ટ કરવામાં આવશે.
યુટ્યુબ હવે 4K એચડીઆર પણ સપોર્ટ થશે યુટ્યુબ ઘ્વારા 4K લાઈવ સ્ટ્રીમિંગ બંને બાજુ 360 ડિગ્રી વીડિયો સપોર્ટ કરવામાં આવશે.

તેનો મતલબ છે કે યુટ્યુબ કન્ટેન્ટ ક્રીયેટર 4K હાઈ રિઝોલ્યૂશન વીડિયો બંને 360 ડિગ્રી અને સ્ટાન્ડર્ડ વીડિયો ફોર્મેટમાં બ્રોડકાસ્ટ કરી શકશે.
વર્ષ 2017 માં વહાર્ટસપ થશે બંધ, જાણો કઈ રીતે બચવું
કર્ટ વિલ્મ્સ જેઓ યુટ્યુબમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર છે. તેમને ઓફિશ્યિલ બ્લોગમાં જણાવ્યું છે કે 4K વીડિયો ખાલી એચડી વીડિયો નથી. તે તેના કરતા પણ ખુબ જ વધારે છે. તે કુલ 8 મિલિયન પિક્સલ અને ઇમેજ તેના કરતા 4 ગણી સારી બતાવે છે.

જેનો સાફ મતલબ છે કે હવે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન તમને કવોલિટી ખુબ જ સારી અને ક્રિસ્પી જોવા મળશે અને જયારે વીડિયો દરમિયાન કોઈ પણ ફાસ્ટ એક્શન સીન આવશે ત્યારે પણ વીડિયો ઝાખો પડતો નહીં દેખાય.
માત્ર 6 સેકન્ડમાં જ હેક થઇ શકે છે તમારું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ
આ નવી લાઈવ સ્ટ્રીમિંગ માટે કેટલાક ફાયદા અને ગેરફાયદા પણ છે. સારી કવોલિટી વીડિયો સ્ટ્રીમિંગ માટે સારી ઈન્ટરનેટ સ્પીડની પણ જરૂર પડશે. તમને યુટ્યુબ પર ઇન્સ્ટન્ટ 4K વીડિયો માટે લગભગ 13,000 થી 34,000Kbps બિટરેટ રેન્જની જરૂર પડશે. એટલે કે તમને લગભગ 13 થી 33Mbps અપલોડ સ્પીડની જરૂર પડશે.
પરંતુ યુટ્યુબની કમ્પ્રેશન ટેક્નોલોજીને કારણે યુઝર 4K વીડિયો ઓછી ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડમાં પણ જોઈ શકે છે. ઓછી સ્પીડમાં વીડિયો કવોલિટી પણ થોડી ઘટી શકે છે.
યુટ્યુબમાં 4K કન્ટેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ થઇ ચૂક્યું છે. જો તમે વ્યુવરની સાઈડ પર હોવ તો તમને જણાવી દઈએ કે યુટ્યુબ ઘ્વારા ગેમ એવોર્ડ સાથે પાર્ટનર કરવામાં આવ્યું છે.
ન્યૂ smartwatch શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications