માત્ર 6 સેકન્ડમાં જ હેક થઇ શકે છે તમારું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ

હેકિંગની ઘણી બધી ઘટનાઓ સામે આવવા પર કેટલાક વિજ્ઞાનીકોએ પોતાનો મત રાખ્યો...

By Anuj Prajapati
|

હેકિંગની ઘણી બધી ઘટનાઓ સામે આવવા પર કેટલાક વિજ્ઞાનીકોએ પોતાનો મત રાખ્યો અને કહ્યું કે આ પ્રક્રિયામાં હેકરને માત્ર 6 સેકન્ડ જેટલો જ સમય લાગે છે. જેમાં તે કસ્ટમરના કાર્ડની સંખ્યા, સીવી સંખ્યા અને અન્ય કેટલીક જાણકારીઓ મેળવી લે છે. એટલા જ સમયમાં તેને સિક્યોરિટી કોડ વિશે પણ માહિતી મળી જાય છે.

માત્ર 6 સેકન્ડમાં જ હેક થઇ શકે છે તમારું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ

યુકેમાં ન્યુકેલ્સા યુનિવર્સીટીમાં કેટલાક વિજ્ઞાનીકોએ વિઝા પેમેન્ટ સિસ્ટમને લઈને એક રિસર્ચ કરી. જેની અંદર તેમને બેન્કની પ્રણાલી ઘ્વારા સરળતાથી કસ્ટમરના ખાનગી ખાતા સુધી પોતાની પહોંચ બનાવી લીધી. આમ જોવા જઈએ તો આ એક બિલકુલ સુરક્ષિત પ્રણાલી હતી. તેમાં કોઈ જ ખાતાદાર ને નુકશાન નથી કરવામાં આવ્યું કે પછી કોઈ પણ સૂચનાને બહાર પણ પાડવામાં આવી નથી.

સાયકલોન નાડા: આ ફ્રી એપ તમને આવનારી કુદરતી આફત વિશે જણાવશે

ત્યાં જ પરિણામ સ્વરૂપ જયારે સાઇબર ક્રિમિનલ ઘ્વારા ઘણીવાર કોશિશ કરવામાં આવી કે જેનાથી કસ્ટમરની જાણકારી મળી શકે. પરંતુ તેમાં તેમને સફળતા મળી નહીં. આ વિશે રિસર્ચમાં જોડાયેલા પીએચડી વિધાર્થી મોહમ્મદ અલી એ જણાવ્યું કે હાલની ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ અલગ અલગ વેબસાઈટથી વધારે ઇનવેલિડ પેમેન્ટ રિકવેસ્ટને ડિટેક્ટ નથી કરી શકતી.

માત્ર 6 સેકન્ડમાં જ હેક થઇ શકે છે તમારું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ

તેમને આગળ જણાવ્યું કે દરેક વેબસાઈટ પર મોટેભાગે 10 થી 20 અનુમાનોના આધાર પર ઘણા પ્રયાસોને પરવાનગી આપે છે. તેમનું કહેવું છે કે અલગ અલગ વેબસાઈટ પર ઓનલાઇન ખરીદી માટે કાર્ડ ડેટા ફિલ્ડને ભરવા માટે અલગ અલગ વેરિયેશન પૂછે છે.

વર્ષ 2017 માં વહાર્ટસપ થશે બંધ, જાણો કઈ રીતે બચવું

તેનો મતલબ છે કે એક ઝિગશો પઝલ ઘ્વારા આ જાણકારીઓ સરળતાથી મેળવી શકાય છે. અનલિમિટેડ ધારણાઓ લગાવીને આ જાણકારીઓ મેળવી શકાય છે. આ બધી જ જાણકારીઓ એક ફ્રેમમાં સેટ કરીને કોઈ પણ ડેબિટ કે પછી ક્રેડિટ કાર્ડને ક્રેક કરી શકાય છે.

આ રિસર્ચ રિપોર્ટ અનુસાર વિઝા નેટવર્કમાં આ પ્રક્રિયા સરળતાથી કરી શકાય છે. તેનો મતલબ છે કે જે લોકો વિઝા નેટવર્ક યુઝર છે તેમને ખુબ જ સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
According to a few scientists who were able to bypass all the security features that are supposed to protect online payments from cyber criminals, it would take less than 6 seconds for hackers to get hold of your credit card/debit card details such as credit/debit number, expiry date, and security code.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X