Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વેગા: બેસ્ટ ગેમિંગ અનુભવ માટે નેક્સ્ટ જનરેશન જીપીયુ આર્કિટેક્ચર
વેગા એએમડી નું ચોથું જીપીયુ આર્કિટેક્ચર છે. જે લોકોને બેસ્ટ ગેમિંગ અનુભવ આપવા માટે તૈયાર છે. બધા જ ગેમર માટે વેગા ખુબ જ સારી ગેમિંગ ટ્રીટ સાબિત થશે.
સીઇએસ 2017 ઇવેન્ટમાં ગેમિંગમાં રસ ધરાવતા લોકો વધારે પ્રોફિટમાં રહેશે. પહેલા આ ઇવેન્ટમાં સેમસંગ ઘ્વારા તેમનો ગેમિંગ લેપટોપ લોન્ચ કરવામાં આવ્યો. હવે ગેમર માટે વધુ એક નવી ટ્રીટ આવી રહી છે. સીઇએસ 2017 ઇવેન્ટમાં એએમડી વેગા પોતાનું પહેલા પબ્લિક અપિયનર્સ લઈને આવ્યું છે.

વેગા એએમડી નું ચોથું જીપીયુ આર્કિટેક્ચર છે. જે લોકોને બેસ્ટ ગેમિંગ અનુભવ આપવા માટે તૈયાર છે. બધા જ ગેમર માટે વેગા ખુબ જ સારી ગેમિંગ ટ્રીટ સાબિત થશે. એએમડી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલું વેગા આર્કિટેક્ચર ખુબ જ સ્ટનિંગ દેખાઈ રહ્યું છે.
6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન પર એક નજર...
ચાલો પહેલા આપણે એએમડી વિશે થોડું જાણી લઈએ. એએમડી ગેમિંગ બાબતે ખુબ જ ક્રેઝી કંપની છે. તેઓ ગેમિંગ માર્કેટ માટે હાઈ પરફોર્મન્સ સીપીયુ અને વિપિયું પ્રોવાઈડ કરે છે. આ કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા પ્રોડક્ટમાં વેગા સૌથી બેસ્ટ અને સારું જીપીયુ આર્કિટેક્ચર છે.
ભવિષ્યમાં સ્માર્ટફોનમાં આવી શકે છે આ 6 ટેક્નોલોજી
અહીં અમે તમને વેગા વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યાં છે. વેગાની ડિઝાઇન, તેની ફન્કર્સનાલીટી અને કઈ રીતે તે કામ કરે છે, તેના વિશે જાણો બધી જ માહિતી...

આઈડિયા થી એક્ષેકયુશન સુધી વેગાની સફર
વેગા આર્કિટેક્ચર પીસી ગેમિંગ, પ્રોફેશનલ ડિઝાઇન, મશીન ઇન્ટેલિગન્સ ક્ષેત્રે નવી નવી પોસિબિલિટી લઈને આવ્યું છે. વેગા આર્કિટેક્ચર ખુબ જ લાર્જ મેમરી સ્પેસ 512 ટીબી સુધી વર્ચુઅલ એડ્રેશ સ્પેસ આપે છે.
વેગા આર્કિટેક્ચર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેનાથી જીપીયુ પ્રોબ્લેમ ખુબ જ સરળતાથી સોલ્વ થઇ જશે. આજે નહીં પરંતુ આજથી 5 વર્ષ પછી પણ કોઈ જ પ્રકારની સમસ્યા નહીં આવે.
તો એક નજર કરો વેગા જીપીયુ આર્કિટેક્ચર મુખ્ય હાઈલાઈટ પોઇન્ટ પર.

એડવાન્સ જીપીયુ મેમરી આર્કિટેક
જીપીયુ માટે આ એક નવી મેમરી સ્ટેપ છે. વેગા આર્કિટેક્ચર નવી બેન્ડવિથ કેચ અને કંટ્રોલર લઈને આવ્યું છે. જેમાં કેચ ફીચર એચબીએમ 2 ટેક્નોલોજી દરેક સેકન્ડમાં ટેરાબાઈટ ડેટા ટ્રાન્સફર કરે છે. જે જૂની એચબીએમ ટેક્નોલોજી કરતા લગભગ ડબલ છે.

નેક્સ્ટ જનરેશન જીઓમેટ્રી પાઈપલાઈન
વેગા નેક્સ્ટ જનરેશન જીઓમેટ્રી પાઈપલાઈન પ્રોગ્રામને ચાલુ રાખે છે. જે જટિલ જીઓમેટ્રી પ્રોસેસને ખુબ જ સારી રીતે કરે છે. જૂની રેન્ડમ આર્કિટેક્ચર કરતા 200 ટકા કરતા પણ વધારે થ્રોઉપુટ પર ક્લોક જનરેટ કરે છે. એટલું જ નહીં પરંતુ વેગા આર્કિટેક્ચર લોડ બેલેન્સિંગમાં પણ ખુબ જ કુશળતાથી વર્ક લોડ ડિસ્ટ્રીબ્યુટ કરે છે.

નેક્સ્ટ જનરેશન કોમ્પ્યુટ એન્જીન
વેગા આર્કિટેક્ચર નેક્સ્ટ જનરેશન કોમ્પ્યુટ એન્જીન પર બન્યું છે. જેને ફેલક્સીબલ કમ્પ્યૂટ યુનિટમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ક્લોક સાઇકલમાં 8 બીટ, 16 બીટ, 32 બીટ અને 64 બીટ ઓપેરશન થાય છે. આ કોમ્પ્યુટ યુનિટ જુના યુનિટ કરતા વધારે હાયર ફ્રીક્વન્સી પર કામ કરે છે.

એડવાન્સ પિક્સલ એન્જીન
નવું વેગા એડવાન્સ પિક્સલ એન્જીન પરફોર્મન્સ અને પાવર એફીસીયંસી વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વેગા પિક્સલ એન્જીન હવે ઓનબોર્ડ એલ2 કેચ, ઓવરહીટ ઇનેબલ, ગ્રાફિક્સ વર્ક લોડ ઓછો કરવો અને રીડ આફ્ટર રાઈટ ઓપેરશન પરફોર્મ કરવું, જેવા કામ ખુબ જ સરળતાથી કરે છે.

વેગાની રાહ
વેગા આર્કિટેક્ચર બીજા જીપીયુ આર્કિટેક્ચર કરતા ખુબ જ સારું અને ઉપયોગી છે, જે ગેમિંગ અનુભવને ખુબ જ આગળ સુધી લઇ જશે. હવે જો આ આર્કિટેક્ચર શિપમેન્ટ વિશે વાત કરવામાં આવે તો તેને વર્ષ 2017 હાફ સુધી રોકવામાં આવ્યું છે. એટલા માટે તમારે હવે થોડી રાહ જોવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications