Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન પર એક નજર...
હાલમાં લોન્ચ થતા સ્માર્ટફોનમાં 1 જીબી રેમ એક સામાન્ય બાબત બની ચુકી છે. આજે એન્ટી લેવલ સ્માર્ટફોનમાં પણ સારી એવી રેમ કેપિસિટી આપવામાં આવે છે.
સ્માર્ટફોન મેન્યુફેક્ચર તેમના દરેક સ્માર્ટફોનમાં ફીચર અપગ્રેડ કરતા રહે છે, જેના કારણે જેઓ તેમના યુઝરને એક સારો સ્માર્ટફોન અનુભવ આપી શકે. સ્માર્ટફોન ફીચર અપગ્રેડમાં એક સારો ઓપશન રેમ પણ છે.

હાલમાં લોન્ચ થતા સ્માર્ટફોનમાં 1 જીબી રેમ એક સામાન્ય બાબત બની ચુકી છે. આજે એન્ટી લેવલ સ્માર્ટફોનમાં પણ સારી એવી રેમ કેપિસિટી આપવામાં આવે છે. મીડ રેન્જ અને હાઈ એન્ડ સ્માર્ટફોનમાં 2જીબી, 3જીબી, 4જીબી રેમ આપવામાં આવી રહી છે.
ભવિષ્યમાં સ્માર્ટફોનમાં આવી શકે છે આ 6 ટેક્નોલોજી
સ્માર્ટફોન મેન્યુફેક્ચર હવે તેમના સ્માર્ટફોનમાં 6 જીબી રેમ પણ આપી રહ્યા છે. 6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોનમાં તમે સરળતાથી મલ્ટી ટાસ્કીંગ કરી શકો છો. આજે અમે અહીં એવા ગ્લોબલી સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં 6 જીબી રેમ આપવામાં આવી રહી છે. આ લિસ્ટમાં કેટલાક સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં પણ વેચાઈ રહ્યા છે.
કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર કી ફીચર
લેનોવો ઝેડયુકે એજ

કૂલપેડ કૂલ એસ1

લેનોવો ઝેડયુકે એજ

ઝેડટીઈ એક્સઓન 7 પ્રીમિયમ વર્ઝન

કૂલપેડ કૂલ એસ1

વિવો એક્સ 9 પ્લસ

વિવો એક્સપ્લે 6

હુવાઈ મેટ 9 પ્રો

વનપ્લસ 3ટી

શ્યોમી મી નોટ 2

સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

ઓપ્પો આર9એસ પ્લસ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications