યુસી વેબનું વી-મીડિયા રિવોર્ડ પ્લાન 2.0 પ્રોગ્રામ લોન્ચ

Posted By: anuj prajapati

અલીબાબા ગ્રુપ યુસી વેબ ઇન્ક ઘ્વારા વી-મીડિયા રિવોર્ડ પ્લાન 2.0 પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. જે સેલ્ફ ક્રિયેટિન્ગ કન્ટેન્ટ પ્લેટફોર્મ છે. જેને શરૂઆતમાં 50 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ ઈન્ટેનનેટ ફાર્મ આવનારા 2 વર્ષમાં લગભગ 2 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે.

યુસી વેબનું વી-મીડિયા રિવોર્ડ પ્લાન 2.0 પ્રોગ્રામ લોન્ચ

યુસી વેબ ઘ્વારા કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ યુસી ન્યુઝ વર્ષ 2016 જૂનમાં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ભારતમાં ખુબ જ વાપરવામાં આવી રહી છે. ફેબ્રુઆરી 2017 દરમિયાન આ એપ પર દર મહિને લગભગ 80 મિલિયન જેટલા એક્ટિવ યુઝર છે.

હે ક્ઝિઓપૅગ જેઓ યુસી વેબમાં કો-ફાઉન્ડર અને અલીબાબા મોબાઈલ બિઝનેસ ગ્રુપ પ્રેસિડન્ટ છે. તેમને જણાવ્યું કે ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે, જે ભારતને ડિજિટલ ક્ષેત્રે તૈયાર દર્શાવે છે.

અલીબાબા ડિજિટલ મીડિયા અને એન્ટરટેઇન્મેન્ટ ગ્રુપ આવનારા ત્રણ વર્ષમાં લગભગ 7.2 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ રાખ્યો છે. યુસી વેબ તેમના કન્ટેન્ટ અને સર્વિસ પોર્ટફોલિયોમાં શોર્ટ વીડિયો આધારિત કન્ટેન્ટ ઉમેરીને અપગ્રેડ કરવા જઈ રહ્યા છે.

યુસી વેબનું વી-મીડિયા રિવોર્ડ પ્લાન 2.0 પ્રોગ્રામ લોન્ચ

ધ્યાન આપવા જેવી બાબત છે કે શોર્ટ વીડિયો કન્ટેન્ટ ચાઈનામાં ખુબ જ ફેમસ કન્ટેન્ટ પ્રકાર બની રહ્યું છે. યુસી વેબ ભારતમાં પણ આ પ્રકારના કન્ટેન્ટ માટે ફોકસ કરી રહ્યું છે.

વી-મીડિયા 2.0 રિવોર્ડ પ્લાન દેશમાં અનુભવી રાઈટરને હાયર કરશે. તેઓ ભારત અને ઇન્ડોનેશિયામાં લગભગ 1000 જેટલા રાઈટર હાયર કરશે. જેમને દર મહિને ઓછામાં ઓછા 50,000 રૂપિયા યુસી ન્યુઝ પ્લેટફોર્મ ઘ્વારા આપવામાં આવશે.

યુસી વેબ ભારતમાં વર્ષ 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

યુસી વી-મીડિયા પ્લેટફોર્મ પ્રોગ્રામ લોકોને તેમના વિચારો લખવા, શેર કરવા માટેનું પ્લેટફોર્મ આપે છે. આ પ્રોગ્રામ દર મહિને 200% થી 350% જેટલો પેજ વ્યુ વધારો ઇંગલિશ અને હિન્દી કન્ટેન્ટમાં જોવા મળ્યો છે.

યુસી ન્યુઝમાં ટ્રેન્ડિંગ ન્યુઝ કન્ટેન્ટ અને જેમાં બધી જ ફેમસ કેટેગરી જેમાં ન્યુઝ, ટેક્નોલોજી, ક્રિકેટ, એન્ટરટેઇન્મેન્ટ, લાઈફસ્ટાઈલ, ફિલ્મો, હેલ્થ, વગેરેનો સમાવેશ થાય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Alibaba Group's UCWeb Inc. has launched We-Media Reward Plan 2.0, which is a self-creating content platform and has made an initial investment of Rs. 50 million for the same.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot