યુસી વેબ ભારતમાં વર્ષ 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

અલીબાબા ગ્રુપ મોબાઈલ બિઝનેસ યુનિટ યુસી વેબ ભારતમાં વર્ષ 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન માટે કરશે.

By Anuj Prajapati
|

અલીબાબા ગ્રુપ મોબાઈલ બિઝનેસ યુનિટ યુસી વેબ ભારતમાં વર્ષ 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન માટે કરશે.

યુસી વેબ ભારતમાં વર્ષ 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

હે ક્ઝિઓપૅગ જેઓ યુસી વેબમાં કો-ફાઉન્ડર અને અલીબાબા મોબાઈલ બિઝનેસ ગ્રુપ પ્રેસિડન્ટ છે. તેમને જણાવ્યું કે ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે, જે ભારતને ડિજિટલ ક્ષેત્રે તૈયાર દર્શાવે છે.

અલીબાબા ડિજિટલ મીડિયા અને એન્ટરટેઇન્મેન્ટ ગ્રુપ આવનારા ત્રણ વર્ષમાં લગભગ 7.2 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ રાખ્યો છે. જૂન 2014 દરમિયાન અલીબાબા ગ્રુપ ઘ્વારા યુસી વેબ ખરીદવામાં આવ્યું હતું,

વી-મીડિયા 2.0 રિવોર્ડ પ્લાન દેશમાં અનુભવી રાઈટરને હાયર કરશે. તેઓ ભારત અને ઇન્ડોનેશિયામાં લગભગ 1000 જેટલા રાઈટર હાયર કરશે. જેમને દર મહિને ઓછામાં ઓછા 50,000 રૂપિયા યુસી ન્યુઝ પ્લેટફોર્મ ઘ્વારા આપવામાં આવશે.

કેમેરા મેગાપિક્સલનું અસલી સત્ય

યુસી વેબ તેમના કન્ટેન્ટ અને સર્વિસ પોર્ટફોલિયોમાં શોર્ટ વીડિયો આધારિત કન્ટેન્ટ ઉમેરીને અપગ્રેડ કરવા જઈ રહ્યા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે શોર્ટ વીડિયો કન્ટેન્ટ ચાઈનામાં ખુબ જ ફેમસ કન્ટેન્ટ પ્રકાર બની રહ્યું છે. યુસી વેબ ભારતમાં પણ આ પ્રકારના કન્ટેન્ટ માટે ફોકસ કરી રહ્યું છે.

કંપની શોર્ટ વીડિયો હેન્ડલ કરવા માટે એક આખી અલગ ટીમ બનાવવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2017 દરમિયાન આ એપ પર દર મહિને લગભગ 80 મિલિયન જેટલા એક્ટિવ યુઝર છે.

કંપની ઘ્વારા જણાવ્યા અનુસાર ભારતમાં લગભગ 400,000 કરતા પણ વધારે સેલ્ફ પબ્લીશર છે. જેમના માટે ખુબ જ સારો સ્કોપ છે કે તેઓ તેમનો ગ્રોથ કરી શકે.

યુસી વેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત તેમના માટે ખુબ જ અગત્યનું માર્કેટ છે. તેમના ગ્લોબલી 420 મિલિયન યુઝર છે. યુસી બ્રાઉઝર, બ્રાઉઝિંગ સાથે જોડાયેલી સમસ્યા સોલ્વ કરવામાં મદદ કરે છે. યુસી ન્યુઝ અને વી-મીડિયા પ્રોગ્રામ યુઝર માટે યુસી ન્યુઝમાં ટ્રેન્ડિંગ ન્યુઝ કન્ટેન્ટ અને જેમાં બધી જ ફેમસ કેટેગરી જેમાં ન્યુઝ, ટેક્નોલોજી, ક્રિકેટ, એન્ટરટેઇન્મેન્ટ, લાઈફસ્ટાઈલ, ફિલ્મો, હેલ્થ, વગેરેનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે અલીબાબા હોલ્ડિંગ ઘ્વારા ન્યુ ડિજિટલ મીડિયા આર્મ, અલીબાબા ડિજિટલ મીડિયા અને એન્ટરટેઇન્મેન્ટ વિશે જાહેરાત કરવામાં આવી હતી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
For driving content distibution in India, the Alibaba Group's mobile business unit, UC Web will invest Rs 200 crore in India over the period of two years.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X