ટેલિગ્રામ યુઝર ખુબ જ જલ્દી એપ ઘ્વારા વોઇસ કોલ કરી શકશે.

બીજી ઘણી મેસેજિંગ એપમાં કોલિંગ ફીચર આવી ચૂક્યું છે. હવે લાગી રહ્યું છે કે ટેલિગ્રામ પણ તેમની એપમાં આ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે.

By Anuj Prajapati
|

ટેલિગ્રામ ખુબ જ ફેમસ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. બીજી ઘણી મેસેજિંગ એપમાં કોલિંગ ફીચર આવી ચૂક્યું છે. હવે લાગી રહ્યું છે કે ટેલિગ્રામ પણ તેમની એપમાં આ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે.

ટેલિગ્રામ યુઝર ખુબ જ જલ્દી એપ ઘ્વારા વોઇસ કોલ કરી શકશે.

ટેલિગ્રામ યુઝર માટે ખુબ જ સારા સમાચાર છે કે તેઓ ખુબ જ જલ્દી વોઇસ કોલ ફીચરનો ઉપયોગ કરી શકશે. હવે લેટેસ્ટ અપડેટમાં તમને આ ફીચર જોવા મળી શકે છે.

ઈન્ટરનેટ પર ટેલિગ્રામ લેટેસ્ટ ફીચર વિશે ઘણી ચર્ચા થઇ રહી છે. કેટલાક લોકો ઘ્વારા સ્ક્રીન શોટ લઈને લેટેસ્ટ ટેલિગ્રામ વોઇસ ફીચર પણ શેર કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીન શોટમાં બતાવવામાં આવ્યું છે કે યુઝર ટેલિગ્રામ કોલને કંટ્રોલ કરી શકે છે.

યુસી વેબ ભારતમાં વર્ષ 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

આ વોઇસ કોલ ફીચરમાં ધ્યાન આપવા જેવી બાબત છે કે તમને કંટ્રોલ આપવામાં આવ્યો છે કે એપ ઘ્વારા કોણ કોણ તમને કોલ કરી શકે છે.

ટેલિગ્રામ તમને યુઝર નામ ઘ્વારા પણ લોકો સાથે કનેક્ટ થવાનો મોકો આપે છે. ટેલિગ્રામમાં કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તમને વોઇસ કોલ ના કરે તેના માટે તમે ઍક્સેસ આપી શકો છો. તમે તેના ઘ્વારા કોઈ વ્યક્તિના કોલ બ્લોક પણ કરી શકો છો.

ટેલિગ્રામ કોલની વધુ એક ખાસ બાબત છે કે તમે કોલને વેરીફાય કરી શકો છો. તમને એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશનની ગેરંટી હોય છે.

ટેલિગ્રામ બીટા યુઝર તેમનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરીને વોઇસ કોલિંગ ફંક્શન ચેક કરી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Telegram users can make voice calls by inistalling the latest beta version of the app. Do take a look at the same.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X