વધતી ટેક્નોલોજી શુ કન્ઝ્યુમર પ્રાયવસી માટે ખતરો છે?

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ વોઇસ એક્ટિવેટેડ બોટ પાછળનો આઈડિયા ખુબ સિમ્પલ લોકોની મદદ માટે માહિતી આપવાનો છે.

By Anuj Prajapati
|

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શૉ હવે પૂરો થઇ ચુક્યો છે અને તેને આવનારા વર્ષમાં આવતી નવી નવી ટેક્નોલોજી માટે ઘણી નવી આશા પણ જગાવી દીધી છે. સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ ટીવી ઘણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી રહી છે. આખા દેશમાં લોન્ચ થઇ રહેલી અલગ અલગ સ્માર્ટ ટેક્નોલોજી આપણું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. એક ટેક આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ વોઇસ એક્ટિવેટેડ બોટ પણ છે.

વધતી ટેક્નોલોજી શુ કન્ઝ્યુમર પ્રાયવસી માટે ખતરો છે?

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ વોઇસ એક્ટિવેટેડ બોટ પાછળનો આઈડિયા ખુબ સિમ્પલ લોકોની મદદ માટે માહિતી આપવાનો છે. સાદી ભાષામાં કહીયે તો સિમ્પલ કમાન્ડ આપણા માટે વસ્તુ સરળ બનાવી છે. આ બધું જ કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ પાવર બોટ તમારી રિકવેસ્ટ સાંભળે છે અને તેના માટે વધારે ડેટા ભેગા કરે છે. ત્યારપછી તમને જે જોઈએ છે તેની ધારણા કરે છે.

વધતી ટેક્નોલોજી શુ કન્ઝ્યુમર પ્રાયવસી માટે ખતરો છે?

પરંતુ આમ જોવા જોઈએ તો આ બોટ તમારા માટે વસ્તુઓ સરળ બનાવી શકે છે અને તેને બગાડી પણ શકે છે. તેઓ તમારા બધા જ ડેટાની ધારણા કરે છે. આ વસ્તુ સારી અને ખરાબ બંને છે. સારું એટલા માટે કે તેના ઘ્વારા તમારું કામ ઓછું થઇ જાય છે અને ખરાબ એટલા માટે કે તેના ઘ્વારા તમારી કંપનીના પર્સનલ ડેટા ડિસ્ક્લોસ થઇ જાય છે.

લેટેસ્ટ IRCTC સ્માર્ટફોન એપ ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે.

સૌથી મોટો સવાલ છે કે કંપની ડેટા ખુબ જ અગત્યના હોય છે. કંપની તમારી જૂની ક્વેરી મુજબ તમારા સર્ચ અનુસાર તમારી વર્ચુઅલ પ્રોફાઈલ બનાવે છે. એકવાર આ પ્રોફાઈલ બની જાય છે ત્યારે તે ડેટા એડવર્ટાઈઝ ને મોકલી આપવામાં આવે છે, જેનો તેઓ ઉપયોગ કરી શકે.

વધતી ટેક્નોલોજી શુ કન્ઝ્યુમર પ્રાયવસી માટે ખતરો છે?

આ ખાલી એક ઉદાહરણ છે કે કઈ રીતે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ પાવર બોટ ડેટા મુજબ શુ શુ કરી શકે છે.

Best Mobiles in India

English summary
CES 2017 has just ended, and we got to see a lot of innovative technology. The most common products among them were the voice activated AI assistants.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X