લેટેસ્ટ IRCTC સ્માર્ટફોન એપ ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે.

By: anuj prajapati

દેશની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટિકિટ બુકિંગ મોબાઈલ એપ ખુબ જ જલ્દી નવા અપડેટ સાથે આવશે. જે તમને ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે. ઇન્ડિયન રેલવે કેટેરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન આ ટિકિટ બુકિંગ એપનું અપડેટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. આ એપમાં ઘણા નવા ફીચર અને ઇન્ટરફેસ એડ થઈને આવશે. જે તમારો ટિકિટ બુકિંગ અનુભવ વધારે સારો બનાવી દેશે.

લેટેસ્ટ IRCTC સ્માર્ટફોન એપ ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે.

પીટીઆઈ ઘ્વારા મળતી માહિતી મુજબ આ નવી એપ IRCTC રેલ કનેક્ટ નામથી ઓળખાશે. આ એપ ટિકિટ બુકિંગ વધુ યુઝર ફ્રેંડલી અને ફાસ્ટ બનાવી દેશે.

સીઇએસ 2017: શ્યોમી ઘ્વારા મી ટીવી 4, મી રાઉટર અને મી મિક્સ લોન્ચ

લેટેસ્ટ IRCTC સ્માર્ટફોન એપ ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે.

IRCTC રેલ કનેક્ટ એપ નેક્સ્ટ જનરેશન ઈ-બુકિંગ સિસ્ટમ પર આધારિત છે અને તેને ટિકિટિંગ વેબસાઈટ સાથે સિન્ક્રોનાઈઝ કરવામાં પણ આવશે. હાલમાં ચાલતી એપ આવા ફીચર આપી રહી નથી. એટલા માટે નવું અપડેટ ઘણા ઉપયોગી અને સારા એવા ફીચર લઈને આવશે.

લેટેસ્ટ IRCTC સ્માર્ટફોન એપ ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે.

આ એપ પેસેન્જર બુકિંગ હિસ્ટ્રી અને ફીચર જેવા કે સર્ચ, બુક ટ્રેન ટિકિટ, રીઝર્વએશન ચેક કરવું, કેન્સલ ટિકિટ અને અપકમિંગ જર્ની એલર્ટ પણ આપશે. આ બધા જ સારા ફીચરને કારણે તમારી ટ્રેન મુસાફરી ખુબ જ આરામદાયક બની જશે. તમારે ટ્રેન બુકિંગ માટે વધારે મુસીબત કરવી નહીં પડે. તમે ગમે ત્યારે મોબાઈલ એપ ઘ્વારા ટિકિટ બુકિંગ કરી શકશો અને તમારી ટિકિટનું સ્ટેટ્સ પણ જાણી શકશો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
IRCTC is working on a new app to enable faster ticket booking. The app will have an easy to use interface.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot