એક નવું સ્ટાર્ટઅપ, ઓર્ડર કરો ઓનલાઇન અને મેળવો કેશ

By Anuj Prajapati

  દિલ્હી એનસીઆર ની એક નવી સ્ટાર્ટઅપ કંપની એક નવા અને અલગ આઈડિયા સાથે આવી છે. તેઓ તમારા ઘરે કેશ આપશે, જયારે તમે તેમની વેબસાઈટ પરથી કોઈ વસ્તુ ઓર્ડર કરશે.

  એક નવું સ્ટાર્ટઅપ, ઓર્ડર કરો ઓનલાઇન અને મેળવો કેશ

  દિલ્હી એનસીઆર ની એક નવી સ્ટાર્ટઅપ કંપની જેમની વેબસાઈટનું નામ tailmil.com છે. તેઓ તમને ઘરે આવીને કેશ આપી જશે, જયારે તમે તેમની વેબસાઈટ પરથી કંઈક ઓર્ડર કરશો. તેમની વેબસાઈટે TWF ફ્લોર સાથે ટાઈઅપ કર્યું છે. જેઓ કવોલિટી ફ્લોર, ચોખા, દાળ, ઘઉં અને બીજી ઘણી કિચન આઈટમ વેચે છે.

  સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

  તો જાણો કઈ રીતે આ નવી સર્વિસ કામ કરે છે...

  યુઝરે કોઈ પણ આઈટમની ખરીદી કરવી પડશે.

  તમારે ઘરે બેઠા કેશ મેળવવા માટે તેમની વેબસાઈટ પરથી કોઈ વસ્તુ ઓર્ડર કરવી પડશે અને તેઓ 24 કલાકમાં તેને ડિલિવર કરશે.

  ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  કઈ રીતે તે કામ કરે છે?

  ઉદાહરણ તરીકે તમે 300 રૂપિયાના સામાનની ખરીદી કરી છે અને તમે કેશ લેવા માંગો છો. વેબસાઈટમાં એક નવું ફીચર પણ એડ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર અલગથી 1000 રૂપિયા એડ કરી શકે છે. આ રીતે યુઝર કુલ 1300 રૂપિયાનું પેમેન્ટ કરે છે.

  24 કલાકમાં ડિલિવર થશે

  એકવાર ઓનલાઇન ઓર્ડર કર્યા અને પૈસા આપ્યા પછી તમારે તમારા ઘરે ઓર્ડર કરેલો સામાન અને પૈસા આવવામાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રાહ જોવી પડશે.

  1000 રૂપિયાની કેશ મેળવી શકો છો

  આ સર્વિસ દરમિયાન તમે એક દિવસમાં 1000 રૂપિયા સુધીની જ કેસ મેળવી શકો છો. તેના કરતા વધારે રૂપિયાની કેસ તમે નહીં મેળવી શકો.

  ઓછામાં ઓછો 140 રૂપિયાનો ઓર્ડર

  આ વેબસાઈટ પર ઓર્ડર કરવા જુના કસ્ટમર માટે ઓછામાં ઓછો ઓર્ડર 140 રૂપિયાનો રહેશે અને નવા કસ્ટમર માટે ઓછામાં ઓછો ઓર્ડર 160 રૂપિયા રહેશે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  Read more about:
  English summary
  A city-based startup from Noida, Delhi NCR has come with a unique idea where they will be delivering cash at your doorstep when a person orders something from their website.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more