એમડબ્લ્યુસી 2017: સોની ઘ્વારા એક્સપિરીયા ઈયરફોન લોન્ચ કરવામાં આવ્યા

Posted By: anuj prajapati

એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં એક્સપિરીયા એક્સઝેડ પ્રીમિયમ, એક્સઝેડ, એક્સ એ1, અને એક્સ એ1 અલ્ટ્રા સ્માર્ટફોન જાહેર કરવામાં આવ્યા. સોની ઘ્વારા એક્સપિરીયા ઈયર "ઓપન સ્ટાઇલ" ઈયરફોન વિશે પણ જાહેરાત કરવામાં આવી, જે એપલ એરપોડ ને ટક્કર આપી શકે. આ એક નવો વાયરલેસ સ્માર્ટ ઈયરબડ કોન્સેપટ છે. જે ઓપન એર ઓડિયો ટેક્નોલોજી પર આધારિત છે.

એમડબ્લ્યુસી 2017: સોની ઘ્વારા એક્સપિરીયા ઈયરફોન લોન્ચ કરવામાં આવ્યા

આ પ્રોડકટ જે સોનીના ફ્યુચર લેબ પ્રોગ્રામની પણ બહાર છે, તેને હજુ સુધી કમર્શિયલાઈઝ કરવાનું બાકી છે. એક્સપિરીયા ઈયર ઓપન સ્ટાઇલ કોન્સેપટ લૂપ જેવી ડિઝાઇન અને મેટાલિક બોડી ધરાવે છે. ઈયરબડ કોન્સેપટ અવાઝને સીધું ઈયર કેનાલમાં ટ્રાન્સમિટ કરે છે.

એક્સપિરીયા ઈયર ઓપન સ્ટાઇલ ઈયરફોન સોની એજન્ટ ટેક્નોલોજી સપોર્ટ સાથે આવશે. કંપનીનું ઈન હાઉસ પર્સનલ આસિસ્ટન્ટ, જે વોઇસ કમાન્ડ અને હેડ ગેસ્ચરનો ઉપયોગ ડિવાઈઝ સાથે મળીને કોમ્યુનિકેશન અને નેવિગેશન માટે કરે છે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે.

એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.

જેનો ઉપયોગ કંપની તેમના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કરે છે. તેમાં થર્ડ પાર્ટી એપ સપોર્ટ અને સર્વિસની પણ સુવિધા આપવામાં આવી છે.

સોની કોન્સેપટ ઈયરબડ માં નવી ટોક વોઇસ ચેટ સર્વિસ આપવામાં આવશે. જે યુઝરને કોન્ટેક અને ડાયલ નંબર સર્ચ કર્યા વિના જ ઇન્સ્ટન્ટ ગ્રુપ કન્વર્ઝેશન કરવાની પરવાનગી આપે છે.

આવનારા મહિનામાં ફસ્ટ જનરેશન એક્સપિરીયા ઈયરમાં બીટા વર્ઝન પણ લોન્ચ કરી દેવામાં આવશે. સોની એપલ એરપોડને ટક્કર આપવા માટે એક અલગ જ પ્રકારનો ઓડિયો અનુભવ કરાવવા જઈ રહ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Sony Xperia Ear Open Style smart wireless earphones were launched at the MWC 2017 in order to compete with the Apple AirPods. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot