સેમસંગ પે રજીસ્ટ્રેશન લોન્ચ પહેલા જ ભારતમાં શરૂ

જો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે સેમસંગ ભારતમાં તેની મોબાઈલ પેમેન્ટ સર્વિસ ખુબ જ જલ્દી લોન્ચ કરવા જઈ રહ્યું છે.

By Anuj Prajapati
|

જો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે સેમસંગ ભારતમાં તેની મોબાઈલ પેમેન્ટ સર્વિસ ખુબ જ જલ્દી લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સમાચાર ભારતમાં છેલ્લા થોડા સમયથી ફરી રહ્યા છે. આ કોરિયન ટેક જાયન્ટ કંપની ભારતમાં તેમની સર્વિસ જલ્દી આપવામાં માટે બિલકુલ તૈયાર થઇ ચુકી છે.

સેમસંગ પે રજીસ્ટ્રેશન લોન્ચ પહેલા જ ભારતમાં શરૂ

આ સર્વિસના ઓફિશ્યિલ લોન્ચ પહેલા જ સેમસંગ ઘ્વારા ભારતમાં સેમસંગ પે રજીસ્ટ્રેશન ખુબ જ જલ્દીથી શરૂ થઇ ચૂક્યું છે. એટલા માટે જો તમે તેમાં રસ ધરાવતા હોય તો તમે સેમસંગ ઓફિશ્યિલ સાઈટ પર રજીસ્ટ્રેશન કરી શકો છો.

વધુમાં સેમસંગ ઓફિશ્યિલ સાઈટ તમને બેંક અને ફોન ડીટેલ ઓફર કરે છે, જે દેશમાં તેની સર્વિસ સપોર્ટ કરતુ હોય.

હવે જો સેમસંગ પે વિશે વાત કરવામાં આવે તો તે ભારતમાં ગેલેક્ષી એસ7, એસ7 એજ, એસ6 એજ પ્લસ, નોટ 5, ગેલેક્ષી એ5 2016 અને ગેલેક્ષી એસ7 2016 સ્માર્ટફોનમાં સપોર્ટ કરશે. સેમસંગ ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે એચડીએફસી, એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, અમેરિકન એક્સિસ અને સીટી બેન્કને ભવિષ્યમાં એડ કરવામાં આવશે.

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ કિંમત 5490 રૂપિયામાં બેસ્ટ ફીચર, જાણો આગળ

સેમસંગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પેમેન્ટ સર્વિસ સિમ્પલ અને સિક્યોર કરવામાં આવી છે. સેમસંગ પે દરેક જગ્યા પર કામ કરશે. તમે કાર્ડને સ્વાઇપ અને ટેપ કરી શકો છો. શોપિંગ અને ડીનર તમે ખુબ જ સરળતાથી તેના ઘ્વારા કરી શકો છો.

જલ્દી તેના ઍક્સેસ પ્રોગ્રામ આવી જશે. આવનારા દિવસોમાં સેમસંગ સર્વિસ આધારિત બીજી પણ ઘણી માહિતી જણાવશે.

Best Mobiles in India

English summary
Samsung Pay registrations now open ahead of official launch.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X