સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 8.0, જલ્દી એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આવશે

હાલમાં જ સેમસંગ ડિવાઈઝ માટે કેટલીક માહિતી આપવામાં આવી છે. લિસ્ટિંગમાં જણાવ્યા અનુસાર આ નવી પ્રોડક્ટ નથી.

By Anuj Prajapati
|

બેંચમાર્કિંગ સાઈટ માટે અલગ અલગ બ્રાન્ડની આવનારી ડિવાઈઝ માટે માહિતી આવતી રહેતી હોય છે. આવનારી ડિવાઈઝ અને લોન્ચ થઇ ચુકેલી ડિવાઈઝના ફીચર અને અપડેટ વિશે માહિતી મેળવવી ખુબ જ રસપ્રદ બાબત છે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 8.0, જલ્દી એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આવશે

આ સાઈટ ઘ્વારા હાલમાં જ સેમસંગ ડિવાઈઝ માટે કેટલીક માહિતી આપવામાં આવી છે. આ વખતે તેમને 8.0 ઇંચ વેરિયંટ ધરાવતા સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 વિશે કેટલીક લેટેસ્ટ માહિતી આપી છે.

લિસ્ટિંગમાં આપવામાં આવેલી માહિતી મુજબ સેમસંગ ડિવાઈઝ SM-T719 મોડલ નંબર સાથે આવ્યું છે. લિસ્ટિંગમાં જણાવ્યા અનુસાર આ નવી પ્રોડક્ટ નથી. પરંતુ આ સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 8.0 અપડેટ વર્ઝન છે.

શ્યોમી મી 5સી સ્માર્ટફોન ભારત નહીં આવે, તેના બદલે જુઓ આ ફોન

આપને જણાવી દઈએ કે સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 8.0 ગયા વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટેબ્લેટમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 652 વાપરવામાં આવ્યું છે. આ ડિવાઈઝ એન્ડ્રોઇડ માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

લિસ્ટિંગમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ ટેબ્લેટની ઓપરેટિંગ સિસ્ટમમાં અપડેટ થવા જઈ રહી છે. સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 ખુબ જ જલ્દી એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આપવામાં આવી શકે છે. સાઉથ કોરિયન કંપની ઘ્વારા હાલમાં આ ટેબ્લેટ માટે એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કંપની ઘ્વારા ખુબ જ જલ્દી એન્ડ્રોઇડ અપડેટ આપવામાં આવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Samsung to roll out Android Nougat update for the Galaxy Tab S2 8.0.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X