શ્યોમી મી 5સી સ્માર્ટફોન ભારત નહીં આવે, તેના બદલે જુઓ આ ફોન

By: anuj prajapati

શ્યોમી ઘ્વારા તેનો લેટેસ્ટ શ્યોમી મી 5સી સ્માર્ટફોન વિશે ચાઈનામાં જાહેરાત કરી દેવામાં આવી છે. આ સ્માર્ટફોન બીજા સ્માર્ટફોનને ચાઈનામાં જોરદાર ટક્કર આપી શકે છે કારણકે આ સ્માર્ટફોન આકર્ષિત ફીચર અને કિંમત સાથે લોન્ચ થઇ રહ્યો છે.

શ્યોમી મી 5સી સ્માર્ટફોન ભારત નહીં આવે, તેના બદલે જુઓ આ ફોન

કંપની ઘ્વારા જણાવ્યા મુજબ શ્યોમી મી 5સી સ્માર્ટફોન બીજા સ્માર્ટફોન કરતા ખુબ જ અલગ છે. આ સ્માર્ટફોન મીડ રેન્જ લેવલના બીજા સ્માર્ટફોન સેમસંગ, લેનોવો, મોટોરોલા, હોનોર વગેરે માટે જોરદાર ટક્કર આપતો સાબિત થઇ શકે છે. શ્યોમી મી 5સી સ્માર્ટફોન ખુબ સારું પરફોર્મન્સ આપી શકે છે, કારણકે તેમાં લેટેસ્ટ સર્જ એસ1 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન 3 માર્ચે લોકો સામે આવી જશે. આ સ્માર્ટફોનની કિંમત CNY 1,499 (લગભગ 14,600 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન રોઝ ગોલ્ડ, બ્લેક અને ગોલ્ડ કલર ઓપશનમાં ઉપલબ્ધ છે.

સેમસંગ ગેલેક્ષી એક્સકવર 4, IP68 અને યુએસ મિલિટરી રેટિંગ સાથે લોન્ચ

શ્યોમી મી 5સી સ્માર્ટફોન મીડ રેન્જ સ્માર્ટફોનમાં બીજા ઘણા સ્માર્ટફોનને જોરદાર ટક્કર આપી શકે છે. પરંતુ આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો નથી. એટલા માટે અમે અહીં એવા કેટલાક મીડ રેન્જ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જે તમારા માટે એક સારી પસંદ બની શકે છે.

હોનોર 6X

હોનોર 6X

કિંમત 12,999

ફીચર

 • 5.5 ઇંચ 1080*1920 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
 • 3/4 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3340mAh બેટરી

વિવો વી5

વિવો વી5

કિંમત 17,099

ફીચર

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 20 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

કિંમત 16,750

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3300mAh બેટરી

ઓપ્પો એફ1એસ

ઓપ્પો એફ1એસ

કિંમત 16,990

ફીચર

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3075mAh બેટરી

મોટોરોલા મોટો એમ

મોટોરોલા મોટો એમ

કિંમત 15,999

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2.2GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 3/4 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3050mAh બેટરી

જીઓની એસ6એસ

જીઓની એસ6એસ

કિંમત 14,398

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3050mAh બેટરી

English summary
So with the freedom of choice, excellent performance and rich user experience, Xiaomi 5c could significantly outdo sales of these mid-range smartphones in India.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot