Just In
Don't Miss
રિલાયન્સ જીઓ ના ગ્રાહકો, મુકેશ અંબાણી દ્વારા કરવા માં આવેલ 7 એક્વિઝિશન જેના વિષે તમારે જાણવું જોઈએ
જો પાછલા 2 વર્ષો માં ડેટા અને ટેલિકોમ માર્કેટ ની અંદર કોઈ કંપની એ પોતાના ઇરાદા ચોખ્ખા કહી અને દેખાડી દીધા હોઈ તો તે છે રિલાયન્સ જીઓ, જયારે મુકેશ અંબાણી એ આ કંપની ને પોતાના એગ્રેસીવ કિંમત અને વધુ ડેટા લાભો સાથે બિલિયન ડોલર કંપની બનાવી નાખી છે, અને માત્ર તેટલું જ નહિ પરંતુ હવે જીઓ ડેટા, મનોરંજન, અને કન્ટેન્ટ માટેની બીજી કંપનીઓ ને એકાવ્યર કરતી જાય છે અને બીજી કંપનીઓ માં પોતાના સ્ટેક પણ વધારતી જાય છે. અને રિલાયન્સ ઇન્દૂસ્ટ્રીઝ ના 7 એકવીઝીશન ની અમે અહીં સૂચિ બનાવી છે જે તેમણે પોતાના ટેલિકોમ, ડેટા અને મનોરંજન ના બેઝ પર બનાવ્યા છે.
જિયો રૂ. 1,699 પ્રિપેઇડ પ્લાન 365 દિવસ માટે 1.5 જીબી ડેટા આપે છે; 100% કેશબેક ઓફરની જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના લેટેસ્ટ એકવીઝીશન મુજબ તેઓ એ પોતાના જીઓ ગીગા ફાઈબર ના કામ ને બુસ્ટ કરવા માટે ડેન ની અંદર 66% સ્ટેક એક્વાયર કરી લીધો છે. હાથવે ની અંદર 51.3% સ્ટેક, જીઓ ગીગાફાઈબર રૂ. 2,940 કરોડ માટે
ડેન ની જેમ જ હાથવે પણ હાલ માં જ લોન્ચ કરવા માં આવેલ કંપની ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરશે. 413 કરોડ માટે બાલાજી ટેલિફિલ્મ્સ ની અંદર 25% સ્ટેક જીઓસીનેમાં, જીઓટીવી અને કન્ટેન્ટ ક્રિએશન માટે
જીઓટીવી અને જીઓસીનેમાં ને ધ્યાન માં રાખતા, જીઓ એ આ એક અગ્રણી ટેલીફિલ્મ ની અંદર 25% સ્ટેક લીધો છે, બાલાજી ફ્લિમ, ટીવી શોઝ અને OTT કન્ટેન્ટ બનાવે છે જેનું નામ ALT બાલાજી છે.
નવીનતમ ઑનલાઇન બેંકિંગ કૌભાંડ: મોબાઈલ OTP દ્વારા કેવી રીતે પૈસા ચોરી થાય છે
રૂ. 510 કરોડ માટે રેડિસિસ: IoT અને 5જી સેવા માટે
IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) અને 5જી ની સેવા માટે રિલાયન્સે અમેરિકા ની એક કંપની ની અંદર થોડો સ્ટેક લીધો છે.
ઓનલાઇન શિક્ષણ માટે એમબીબી ની અંદર 73% સ્ટેક
એમબીબી એ એક એઆઈ બેઝડ એજ્યુકેશન પ્લેટફોર્મ છે કે જે વિદ્યાર્થીઓ ને મદદ કરવા માટે ડેટા એનાલિટિક્સ નો ઉપીયોગ કરે છે, આ વર્ષ માં રિલાયન્સે તેની અંદર 735 સ્ટેક એક્વાયર કર્યો હતો.
ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રીમિંગ માટે સાવન ને રૂ. 670 કરોડ માં એક્વાયર કર્યું
ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રીમિંગ ની અંદર પોતાની એક મજબૂત છાપ બનાવવા માટે રિલાયન્સ એ સૌથી પહેલા સાવન ને એક્વાયર કર્યું હતું.
જીઓફોન માટે કાઈઓએસ ની અંદર રૂ. 46 કરોડ નું રોકાણ કર્યું
કાઈઓએસ એ એ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેના પર જીઓફોન અને બીજા બધા ફીચરફોન ચાલે છે, અને જીઓફોન ના લોન્ચ ના થોડા સમય બાદ રિલાયન્સ એ આ કંપની ની અંદર પોતાનો 16% સ્ટેક લઇ લીધો હતો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190