જિયો રૂ. 1,699 પ્રિપેઇડ પ્લાન 365 દિવસ માટે 1.5 જીબી ડેટા આપે છે; 100% કેશબેક ઓફરની જાહેરાત

|

આ તહેવારો ની સીઝન ચાલે છે તેના કારણે જીઓ એક નવી યરલી પ્રીપેડ ની ઓફર લોન્ચ કરી છે, આ ટેરિફ પ્લાન યુઝર્સ ને રૂ. 1699 માં 547.5 જીબી ડેટા આપે છે, આ પ્રીપેડ પ્લાન બીજા લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન સાથે આવે છે કે જે 4999 અને 9999માં 1 વર્ષ ની વેલિડિટી સાથે આવે છે, પરંતુ આ પ્લાન ની અંદર દરરોજ ની ડેટા લિમિટ આપવા માં આવે છે.

જિયો રૂ. 1,699 પ્રિપેઇડ પ્લાન 365 દિવસ માટે 1.5 જીબી ડેટા આપે છે

આ નવા રૂ. 1,699 માં જિયો ના પ્રિપેઇડ પ્લાન ની અંદર અમર્યાદિત વૉઇસ કૉલ્સ, દિવસ દીઠ 100 એસએમએસ અને 365 દિવસની માન્યતા અવધિ માટે દરરોજ 1.5 જીબી ડેટા આપે છે. પરંતુ આ પ્લાન ની અંદર અંતે તમને 547.5 જીબી ડેટા આપવા માં આવી રહ્યું છે. અને બીજા બધા પ્લાન ની જેમ આ પ્લાન તમને અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ આપે છે એપણ કોઈ પણ પ્રકાર ના FUP લિમિટ વગર.

આ બધા જ લાભો સાથે આ ઇન્ડિયા નો સૌથી સસ્તો યરલી પ્લાન છે, આની પહેલા બીએસએનએલે એક યરલી પ્લાન બહાર પડ્યો હતો જેની કિંમત રૂ. 2000 કરતા વધુ હતું, અને આ પ્લાન આવતા ની સાથે જ તેણે ઘણા આબધા લોકો એન કંપનીઓ ને અચ્મભ માં રાખી દીધા છે.

રિલાયન્સ જીઓ દિવાળી ઓફર

રિલાયન્સ જીઓ એ દિવાળી ઓફર ની જાહેરાત કરી છે જેની અંદર તમને કોઈ પણ રિચાર્જ પેક પર 100% કેશબેક આપવા માં આવશે, આ 100% કેશબેક રૂ. 100 કરતા વધારે ના રિચાર્જ પેક પર આપવા માં આવશે, તેથી જેટલા પણ યુઝર્સ રૂ. 149 થી 9999 સુધી ના રિચાર્જ કરાવે છે તે બધા જ લોકો ને 100% કેશબેક આપવા માં આવશે. અને જે નવો 1699 નો પ્લાન છે તેના પર યુઝર્સ ને 3 રૂ. 500 ના વાઉચર અને એક રૂ. 200 નું વાઉચર આપવા મ આવશે.

અને જે 100% કેશબેક ના વાઊચર્સ છે તેને કોઈ પણ રિલાયન્સ ડિજિટલ ના સ્ટોર પર રીડીમ કરી શકાય છે, પરંતુ તેના માટે તમારે રૂ. 5000 ની મિનિમમ ખરીદી કરવી પડશે. અને યુઝર્સ એક ટ્રાન્સેકશન પર 2 વાઉચર નો ઉપીયોગ કરી શકશે નહીં, અને આ વાઊચર્સ 31 ડિસેમ્બર 2018 એ પુરા થઇ જશે.

પરંતુ અહીં કેચ એ છે કે રિલાયન્સ ડિજિટલ ની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનો આ ઓફર માં સમાવેશ નથી થયો. આ વસ્તુઓ ની અંદર બુકમાઇશો ના ગિફ્ટ વાઊચર્સ અને ગિફટકાર્ડસ, ગૂગલ પ્લે, ક્લિયરટ્રિપ અને ગૂગલ. ઉપરાંત, પશ્ચિમી ડિજિટલ, સીગેટ અને સોનીથી હાર્ડ ડિસ્ક્સ, સેમસંગ અને લેનોવો અને ઝિયાઓમી અને સેમસંગ સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ, આ બધી વસ્તુઓ પર વાઉચર રીડીમ નહિ કરી શકાય.

250 મિલિયન સબસ્ક્રાઇબર્સ

રિલાયન્સ જીઓ ના સબસરાઇબર્સ ના બેઝ કેમ્પ વિષે જાહેરાત કરવા માં આવી ત્યાર બાદ તુરંત જ આ દિવાળી સેલ ના ઓફર ની જાહેરાત કરવા માં આવી હતી. એક વાત ની અહીં નોંધ લેવી જોઈએ એ જીઓ એ પોતાની લોન્ચ ના માત્ર 25 મહિના બાદ જ આટલો મોટો સબસરાઇબર્સ બેઝ ઉભો કરી લીધો છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio has announced a new yearly prepaid plan for its subscribers. This tariff plan priced at Rs. 1,699 offers 547.5GB of 4G data to its users. The telco has also introduced a Diwali offer, which provides 100% cashback on any recharge pack above Rs. 100.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X