એપલ હવે બેંગ્લોરમાં બનાવશે તેના આઈફોન

ખુબ જ જલ્દી તમારી પાસે મેડ ઈન ઇન્ડિયા આઈફોન આવશે. આ આઈફોનને બેંગ્લોરમાં બનાવવામાં આવશે.

By Anuj Prajapati
|

ખુબ જ જલ્દી તમારી પાસે મેડ ઈન ઇન્ડિયા આઈફોન આવશે. આ આઈફોનને બેંગ્લોરમાં બનાવવામાં આવશે. કર્ણાટક સરકાર ઘ્વારા આ વાતની માહિતી આપવામાં આવી છે. આ રિલીઝમાં સરકારે એપલ ઘ્વારા લેવામાં આવેલા આ પગલાંનું સ્વાગત કર્યું છે.

એપલ હવે બેંગ્લોરમાં બનાવશે તેના આઈફોન

એપલ ઘ્વારા બેંગ્લોર માં ખુબ જ જલ્દી આઈફોન પર કામ ચાલુ કરી દેવામાં આવશે. એપલ એપ્રિલ અથવા તો જૂન મહિનામાં સ્માર્ટફોન મેન્યુફેક્ચર કામ શરૂ કરી શકે છે.

આઈફોન વેચાણે એપલ ના અત્યાર સુધીના બધા જ વેચાણ રેકોર્ડ તોડ્યા

આ પહેલા એપલ ઘ્વારા ડિસેમ્બરમાં જ બેંગ્લોર ને એસેમ્બલ યુનિટ બનાવવા માટે પસંદ કરી લેવામાં આવ્યું હતું. તે સમયે સરકાર અને એપલ બંને ઘ્વારા આ વાતની કોઈ જ જાણકારી આપવામાં આવી ના હતી. હવે કર્ણાટક આઇટી મિનિસ્ટર પ્રિયાંક ખડગે ઘ્વારા આ વાતની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી છે.

હવે ભારત ત્રીજો એવો દેશ બની જશે જ્યાં એપલ આઈફોન બનાવવામાં આવી રહ્યો હોય. તેના ઘ્વારા એવી પણ કહી શકાય કે ભારત એપલ માટે એક મોટું માર્કેટ બની રહ્યું છે. આ વાત તો બધા જ જાણે છે કે ભારતમાં એપલ સ્માર્ટફોનને ખુબ જ મહત્વ આપવામાં આવે છે.

Best Mobiles in India

English summary
Get used to seeing “Designed by Apple in California, Assembled in Namma Bengaluru." Apple iPhones will now be manufactured in Bengaluru very soon.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X