હવે તમે યૂટ્યૂબ પર વિડિઓઝ ને 10 સેકન્ડ માટે ફોરવર્ડ અથવા તો રિવર્સ કરી શકો છો માત્ર ડબલ ટેપ દ્વારા

જે ફીચર ની ખુબ જ રાહ જોઈ રહ્યા હતા તે ફીચર ધીમે ધીમે બહાર આવી રહ્યું છે.

By Keval Vachharajani
|

યૂટ્યૂબ ફરી એક વખત એક નવું ફીચર લઇ ને આવ્યું છે જેના દ્વારા તે યુઝર્સ ને માત્ર ડબલ ટેપ દ્વારા કોઈ પણ વિડિઓ ને 10 સેકન્ડ માટે ફોરવર્ડ અથવા તો રિવર્સ કરવા ની અનુમતિ આપે છે.

હવે તમે યૂટ્યૂબ પર વિડિઓઝ ને 10 સેકન્ડ માટે ફોરવર્ડ અથવા તો રિવર્સ કરી

આ ફીચર બંને ફૂલ સ્ક્રીન અને નોન ફૂલ સ્કિન બંને પર કામ કરે છે યુઝર્સે કા તો ડાબી તરફ અથવા તો સ્ક્રીન ની જમણી તરફ ડબલ ટેપ કરવા નું રહેશે જેના દ્વારા તમે વિડિઓ ને 10 સેકન્ડ આગળ અથવા તો પાછળ કરી શકો છો.

તેમ છતાં, યૂટ્યૂબ ની બંને એન્ડ્રોઇડ અને ios બંને પર એપ છે તેમ છત્તા યુઝર્સ તેના થી ખુશ નથી રહેતા, જેના કારણે કંપની એ છેલ્લા થોડા સમય ની અંદર ઘણા બધા નવા ફીચર્સ ને લોન્ચ કર્યા હતા.

શું તમે યૂટ્યૂબ થી કંટાળી ગયા છો? તો તેના વિકલ્પ માં બીજી અમુક વિડિઓ સ્ટ્રીમિંગ સાઇટ્સ આ રહી.

એક રિપોર્ટ અનુસાર એવું પણ કહેવા માં આવ્યું છે કે, આ ફીચર્સ ને અમુક યુઝર્સ માટે લાઈવ પણ કરી દેવા માં આવ્યું છે. અને તેવું જ રેડિટ પર પણ કહેવા માં આવ્યું હતું, જયારે એવું પણ ઘણા બધા યુઝર્સ દ્વારા જાણવા માંડ્યું હતું કે, તે લોકો ને આ ફીચર નથી આવી રહ્યું એપ ને અપડેટ કર્યા બાદ પણ.

અમારું એવું માનવું છે કે આ ફીચર હજી ખુબ જ શરૂઆત ના તબક્કા માં અથવા તો ટેસ્ટિંગ ના તબક્કા માં છે અને તે ટૂંક સમય ની અંદર જ તમારા સુધી પહોંચી જશે તેવી આશંકા છે. શું તમને આ ફીચર નો લાભ મળ્યો છે? જો તમારો જવાબ હા હોઈ તો અમને તમારો તે ફીચર વિષે નો અનુહવ જરૂર થી કમેન્ટ્સ માં જણાવજો.

Best Mobiles in India

English summary
YouTube is now adding a new feature to their Android and iOS application, which allows the user to forward or reverse the video by 10 seconds.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X