નોકિયા 9 કોન્સેપટ તસવીરો તમને દિવાના બનાવશે.

By Anuj Prajapati
|

ફેબ્રુઆરી રિપોર્ટ અનુસાર નોકિયા ઘ્વારા નોકિયા 8 અને નોકિયા પી1 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા. ત્યારપછી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ દરમિયાન નોકિયા ઘ્વારા નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 અને લેટેસ્ટ નોકિયા 3310 આઇકોનિક સ્માર્ટફોન લોન્ચ વિશે વાત કરવામાં આવી હતી.

નોકિયા 9 કોન્સેપટ તસવીરો તમને દિવાના બનાવશે.

નોકિયા હજુ પણ તેમના હાઈ એન્ડ સ્માર્ટફોન લઇને આવી રહ્યું છે. હાલમાં જ યુટ્યુબ ચેનલ કોન્સેપટ ક્રીયેટર ઘ્વારા કેટલાક વીડિયો લોન્ચ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં નોકિયા 9 કોન્સેપટ ફોન ડિવાઈઝ અને તેના ફીચર બતાવવામાં આવ્યા છે.

નોકિયા 3310 ફરી લોન્ચ, ઈન્ટરનેટ પર કંઈક આવો મળ્યો પ્રતિસાદ

નોકિયા 9 સ્માર્ટફોન ખરેખરમાં લોન્ચ થઇ રહ્યો છે કે નહીં તેના વિશે ચોક્કસ કઈ પણ કહી શકાય નહીં. તો પણ તમે એક નજર કરો નોકિયા 9 કોન્સેપટ સ્માર્ટફોન પર..

બીજા ફ્લેગશિપ સાથે ટક્કર

બીજા ફ્લેગશિપ સાથે ટક્કર

નોકિયા 9 એક ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. નોકિયા 9 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટ અને 6 જીબી રેમ આપવામાં આવશે. આ સ્માર્ટફોન મેટલ બોડી સાથે આવશે. કોન્સેપટ વીડિયોમાં આ સ્માર્ટફોનના આકર્ષક કર્વ બતાવવામાં આવ્યા છે.

પુરિવ્યુ કેમેરા

પુરિવ્યુ કેમેરા

નોકિયા 9 સ્માર્ટફોનમાં સ્ટનિંગ 41 મેગાપિક્સલ પુરિવ્યુ કેમેરા સેન્સર આપવામાં આવી શકે છે. જે નોકિયા લુમિયા 1020 વિશે યાદ અપાવે છે. જો નોકિયા 9 સ્માર્ટફોન આટલા સુંદર કેમેરા સેટઅપ સાથે આવે તો તેને સુપરહિટ થવાથી કોઈ પણ નહીં રોકી શકે.

પાતળો સ્ટનિંગ લૂક

પાતળો સ્ટનિંગ લૂક

નોકિયા 9 સ્માર્ટફોનમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન 7.4 એમએમ પાતળી બોડી મેટલ ધરાવે છે. નોકિયા 9 સ્માર્ટફોન ડિઝાઇન પણ સિમેટ્રિકલ દેખાય છે.

નોકિયા 9 સ્માર્ટફોનમાં બીજા ફીચર

નોકિયા 9 સ્માર્ટફોનમાં બીજા ફીચર

સ્નેપડ્રેગન 835 ચિપસેટ અને 6 જીબી રેમની સાથે સાથે આ સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિયંટ 64 જીબી અને 128 જીબીમાં લોન્ચ થઇ શકે છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં 3650mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

નોકિયા 9 વીડિયો

નોકિયા 9 વીડિયો

નોકિયા 9 સ્માર્ટફોનની કોન્સેપટ વીડિયો નોકિયા ફેન્સ માટે બનાવવામાં આવ્યો છે. જો આ બધા જ ફીચર નોકિયા 9 સ્માર્ટફોનમાં આપવામાં આવે તો આ સ્માર્ટફોન લોકોને દિવાના બનાવી દેશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Nokia 9 concept images and video are here. These show a PureView 41MP main camera at the rear of the phone. Read more...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X