નોકિયા 3310 ફરી લોન્ચ, ઈન્ટરનેટ પર કંઈક આવો મળ્યો પ્રતિસાદ

Posted By: anuj prajapati

નવો નોકિયા 3310 ફીચર ફોન તેના નવા લૂક, સારા હાર્ડવેર અને બેસ્ટ બેટરી લાઈફ સાથે લોન્ચ કરવામાં આવશે. નોકિયા 3310 ફોનમાં બધાની મનપસંદ એવી સ્નેક ગેમ પણ આપવામાં આવી રહી છે. નોકિયા તેમનો જૂનો નોકિયા 3310 ફોન એક નવા લૂક સાથે નોકિયા ફેન્સ માટે લોન્ચ કરી રહી છે.

નોકિયા 3310 ફરી લોન્ચ, ઈન્ટરનેટ પર કંઈક આવો મળ્યો પ્રતિસાદ

નવા નોકિયા 3310 ફીચર ફોન વિશે ઘણી માહિતી આવી ચુકી છે. તેના ફીચર વિશે પણ અમે તમને જણાવી ચુક્યા છે. પરંતુ આજે અમે અહીં તમને ઈન્ટરનેટ પર નોકિયા ફોનને કઈ રીતે આવકાર આપવામાં આવ્યો છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છે. તો એક નજર ચોક્કસ કરો...

ચક નોરિસ Vs નોકિયા 3310:

ઓલ્ડ સ્કૂલ નોકિયા ફોન ચક નોરિસ ને પણ જોરદાર ટક્કર આપી શકે છે.

નોકિયા નીચે પડી ગયો

મારો નોકિયા ફોન નીચે પડી ગયો અને તેનું પરિણામ જુઓ.

નહીં ખરીદું

નવો નોકિયા 3310 ફીચર ફોન ખુબ જ રસપ્રદ દેખાઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ખરીદી શકાય તેવી અપીલ નથી મળી રહી.

ખુબ જ સરળ ભાષામાં કહીયે તો તેને ભુલાઈ નહીં

સ્માર્ટફોનના કારણે નોકિયા ફીચર ફોનને ભુલાઈ નહીં.

બે વાર વિચાર કરવો

નવો નોકિયા 3310 ફીચર ફોન ખરીદતા પહેલા નોકિયા ફેન્સ બે વાર વિચાર ચોક્કસ કરે.

એક્સપ્લોડ નહીં થાય પરંતુ એક્સપ્લોઝન ચોક્કસ કરે

નોકિયા 3310 ફીચર ફોન ખુબ જ ડ્યુરેબલ છે. એટલા માટે એક્સપ્લોડ નહીં થાય પરંતુ એક્સપ્લોઝન ચોક્કસ કરી શકે છે.

સ્નેક ગેમ

પોકેમોન ગો અને કેન્ડી ક્રશ પહેલા લોકો સ્નેક ગેમ રમવાના દિવાના હતા.

નોકિયા 3310 આને કહેવાય ડ્યુરેબિલીટી

નોકિયા 3310 ફીચર ફોન એટલો બધો મજબૂત છે કે તેને લોખંડના સળિયાનો પણ કોઈ અસર નથી.

ખરાબ લેન્ડિંગ

ખરાબ લેન્ડિંગ

કંઈક આવું થઇ શકે છે જો તમે તમારો નોકિયા 3310 ફોન નીચે ફેંકો છો.

આવું ના થવું જોઈએ

આવું ના થવું જોઈએ

આ વાત તો નક્કી છે કે નોકિયા 3310 ફોનમાં આવું નહીં થઇ શકે.

નોકિયા 3310 કેનોન્સ

નોકિયા 3310 કેનોન્સ

આવું પણ બની શકે છે.

English summary
Nokia 3310 2017 has been launched and this is how the internet exactly reacts to the same. Nokia 3310 India release isn't a long wait.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot