બસ હવે વધુ રાહ જોવી નહિ પડે! તાત્કાલિક વેરિફિકશન કરાવો અને એકટીવેટ કરવો તમારું જીઓ સિમ માત્ર 15 મિનિટ મા

By: Keval Vachharajani

જોકે, રિલાયન્સ જીઓ એ સંપૂર્ણ ટેલિકોમ સેક્ટર માં એક બઝ ઉભું કરેલું છે, ઘણા બધા ફાયદાઓ ની સાથે સાથે, લોકો ને જીઓ દ્વારા ઘણી બધી તકલીફો નો પણ સામનો કરવો પડ્યો છે. સિમ ના એકટીવેશન થી લઇ ને નેટવર્ક પ્રોબ્લેમ સુધી, એવી ઘણી બધી તકલીફો છે કે જેનો સામનો અત્યારે પણ યુઝર્સ કરી રહ્યા છે.

બસ હવે વધુ રાહ જોવી નહિ પડે! તાત્કાલિક વેરિફિકશન કરાવો અને એકટીવેટ જીઓ

જ્યાર થી રિલાયન્સ જીઓ ટેલિકોમ માર્કેટ માં ઉતર્યું છે, ત્યાર થી કંપની એ ખુબ જ ખરાબ દિવસો નો સામનો પણ કરવો પડ્યો છે, પછી તે કોલ ડ્રોપ નો પ્રોબ્લેમ હોઈ, કે પછી બીજી કંપનીઓ સાથે હરીફાઈ કરવા ની હોઈ કે પછી ખરાબ ગ્રાહક સેવા સેવા નો મુદ્દો હોઈ કંપની ને ઘણા ખરાબ દિવસો પણ જોવા મળેલા છે.

પેટીએમ ઘ્વારા ઉબર રાઈડ પર મેળવો 100% કેશબેક, જાણો કઈ રીતે?

સૌથી પેહલી તકલીફ કે જેના દ્વારા જીઓ યુઝર્સ પસાર થાય છે તે છે, સિમ કાર્ડ નો એક્ટિવેશન નો તબક્કો. હા જીઓ સિમ ને એકટીવેટ કરવા માટે એક પદ્ધતિ છે અને અમુક નિયમો છે, અને જો તમે તે નિયમો અને શરતો ને ના માનો તો તમારું જીઓ નું સિમ કાર્ડ એકટીવેટ થઇ શકશે નહિ અને તમે જીઓ ની ઉત્તેજિત ઑફરો નો લાભ લઇ શકશો નહી.

બસ હવે વધુ રાહ જોવી નહિ પડે! તાત્કાલિક વેરિફિકશન કરાવો અને એકટીવેટ જીઓ


#જીઓ સિમ વેરિફિકેશન

થોડા સમય થી એવું જોવા મળી રહ્યું છે કે યુઝર્સ પોતાનું જીઓ સિમ કાર્ડ ને એકટીવેટ કરાવવા માં ઘણી તકલીફો નો સામનો કરી રહ્યા છે. અને જેના લીધે આ ટેલિકોમ કંપની પોતાના યુઝર્સ ને એક "વેરિફિકેશન" મેસેજ મોકલી રહી છે, કે જે જો પોહ્ચે નહિ તો જીઓ ની આ ઉત્તેજિત સેવા બંધ કરી દેવા માં આવે છે.

બસ હવે વધુ રાહ જોવી નહિ પડે! તાત્કાલિક વેરિફિકશન કરાવો અને એકટીવેટ જીઓ

#આ વેરિફિકેશન ની પાછળ નું કારણ

મુકેશ અંબાણી ની આગેવાની હેઠળ ચાલતું રિલાયન્સ જીઓ, એ અગાવ એવું જાહેર કરેલું હતું કે, જીઓ સિમ કાર્ડ ને એકટીવેટ કરવા માટે પુરાવા તરીકે આધાર કાર્ડ આપવું એ ફરજીયાત છે. અને જો તેમાં ખામી જોવા મળશે તો સિમ એકટીવેટ કરવા માં નહિ આવે, અને ગ્રાહક ને એક વેરિફિકેશન મેસેજ મોકલવા માં આવશે.

બસ હવે વધુ રાહ જોવી નહિ પડે! તાત્કાલિક વેરિફિકશન કરાવો અને એકટીવેટ જીઓ

#આધાર કાર્ડ વગર જીઓ સિમ મેળવો

આ બધા વેરિફિકેશન ની તકલીફો ની સામે લડવા માટે, રિલાયન્સ જીઓ ટૂંક સમય માં જ પોતાના યુઝર્સ માટે એક તાત્કાલિક વેરિફિકેશન ની સુવિધા ચાલુ કરવા જઈ રહ્યું છે. કે જેમાં આધાર કાર્ડ ની જરૂર નહિ પડે પરંતુ અન્ય બીજા દસ્તાવેજો તેમની ડોક્યુમેન્ટ સ્કેનર એપ દ્વારા આપવા પડશે.

હજી સુધી કંપનીએ એવું જાહેર નથી કર્યું કે આ એપ કઈ રીતે અને ક્યારે ચાલુ કરવા માં આવશે, પરંતુ એવું માનવા માં આવી રહ્યું છે કે કંપની તે બધી વિગતો પણ ટૂંક સમય મા જાહેર કરશે અને રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ મા થતી વેરિફિકેશન ની તકલીફો ને દૂર કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Here's how users can verify their documents, get instant verification and activate their Reliance Jio SIM in 15 min.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot