મોટો જી4 પ્લસ સ્માર્ટફોન નોગૅટ અપડેટ યુએસ માં શરૂ

મોટોરોલા સ્માર્ટફોન દુનિયામાં ઘણા લોકો ઉપયોગ કરી રહ્યા છે. મોટોરોલા તેના જી સિરીઝ સ્માર્ટફોન રિલીઝ કર્યા પછી વધારે ફેમસ બન્યા છે.

By Anuj Prajapati
|

મોટોરોલા સ્માર્ટફોન દુનિયામાં ઘણા લોકો ઉપયોગ કરી રહ્યા છે. મોટોરોલા તેના જી સિરીઝ સ્માર્ટફોન રિલીઝ કર્યા પછી વધારે ફેમસ બન્યા છે. મોટોરોલા તેમના યુઝરને રેગ્યુલર અપડેટ આપી રહ્યા હોવાથી ખુબ જ વધારે ફેમસ બન્યા છે.

મોટો જી4 પ્લસ સ્માર્ટફોન નોગૅટ અપડેટ યુએસ માં શરૂ

મોટો જી4 અને મોટો જી4 પ્લસ સ્માર્ટફોન યુઝર એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ મેળવવા લાગ્યા છે. એશિયન યુઝરને એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ મળી જ ચુકી હતી. હવે યુએસ યુઝર પણ તેમના સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ મેળવી રહ્યા છે. યુએસમાં મોટો જી4 અને જી4 પ્લસ સ્માર્ટફોન યુઝર ઘણા સમયથી નોગૅટ અપડેટની રાહ જોઈ રહ્યા હતા.

5 વસ્તુ જે સેમસંગ ગેલેક્ષી એસ8 કરી શકે છે, પરંતુ આઈફોન 7 નહીં

રિપબ્લિક વાયરલેસ ઘ્વારા શોક ટેસ્ટ ચાલુ થયો ત્યારથી યુએસમાં ઘણા સમયથી આ અપડેટની આશા રખાઈ રહી હતી. કેટલીક માહિતી અનુસાર આ શોક ટેસ્ટ ઘ્વારા જ યુએસમાં સ્માર્ટફોન અપડેટ મળી રહ્યા છે.

આ લેટેસ્ટ અપડેટની સાઈટ લગભગ 741 એમબી છે. જે થોડું હેવી દેખાઈ રહ્યું છે. આ અપડેટ ડાઉનલોડ કરતા પહેલા કોઈ સ્ટેબલ નેટવર્ક પસંદ કરી લો, જેનાથી અપડેટ વચ્ચે જ બંધ ના થઇ જાય.

આ અપડેટ ચાલુ કરતા પહેલા ધ્યાન રાખો કે તમારા સ્માર્ટફોનમાં યોગ્ય પાવર હોય જે આટલી મોટી પ્રોસેસ કરી શકે. જો તમને આ લેટેસ્ટ અપડેટ વિશે કોઈ પણ નોટિફિકેશન મળ્યું ના હોય તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

Best Mobiles in India

English summary
Already the Moto G4 and Moto G4 Plus users of Asia received the Android Nougat OS update. Now, it's time for US users to get this update on their phone.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X