તમારો આસુસ ઝેનફોન 3S મેક્સ કે જે એન્ડ્રોઇડ નોગટ પર ચાલે છે તેને બદલવા માટે ની 8 ટિપ્સ અને ટ્રિક્સ

By Keval Vachharajani

  આસુસે બિનપરંપરાગત રીતે પોતાનો નવો ફોન ઝેનફોન 3S મેક્સ બહાર પડ્યો હતો પરંતુ તેની કિંમત ને હજી સુધી જાહેર કરવા માં નથી તેને 7 મી ફેબ્રુઆરી એ બહાર પાડવા માં આવશે, આ ફોન ને ઓફીસીઅલી દિલ્હી ની અંદર એક ઇવેન્ટ માં 7 ફેબ્રુઆરી એ લોન્ચ કરવા માં આવશે, અને તેના લોન્ચ ના તુરંત બાદ જ તે ફોન વહેચાણ માટે ઉપલબ્ધ થઇ જશે.

  આસુસ ઝેનફોન 3S મેક્સ માટેની ટિપ્સ અને ટ્રિક્સ

  જો કે, કંપની એ અમને પહેલે થી જ ઝેનફોન 3S મેક્સ નું રિવ્યૂ યુનિટ મોકલી દીધું છે, અને આસુસ ઝેનફોન 3S મેક્સ એ આસુસ નો પહેલો એવો ફોન છે કે જે એન્ડ્રોઇડ નોગૅટની સાથે આવે છે, અને જેમ કે આપડે લોકો પહેલે થી જ જાણીયે છીએ કે આસુસ એન્ડ્રોઇડ સ્ટોક UI ખુબ જ વધારે કસ્ટમાઇઝ કરે છે અને તેને ઝેનUI નું નામ આપે છે.

  રહસ્યમય સોની સ્માર્ટફોન બ્લ્યુટૂથ સિગ લિસ્ટિંગમાં..

  તે જ વસ્તુ હજી સુધી ચાલી રહી છે, આસુસે એન્ડ્રોઇડ નોગટ ને પણ ખુબ જ વધારે પડતું કસ્ટમાઇઝ કરી અને તેની અંદર અમુક વધારા ના ફીચર્સ ને પણ ઉમેર્યા છે. તો આસુસ ના નવા ઝેનફોન 3S મેક્સ માટે ની આરહી અમુક ટિપ્સ અને ટ્રિક્સ.

  ટચ જેશચર ને એકટીવેટ કરો જેમ કે ડબલ ટેપ ટુ વેક અપ, સ્લીપ, વગેરે

  આસુસે પોતાની સેટિંગ્સ એપ ની અંદર એક નવું ઝેન મોશન મેનુ ને ઉમેર્યું છે, જેની અંદર તમને એમુક વધારા ના ફીચર્સ આપવા માં આવ્યા છે જેમ કે, 'ડબલ ટેપ ટુ ટુર્ન ઓફ સ્ક્રીન', 'ડબલ ટેપ ટુ ટુર્ન ઓન સ્ક્રીન', 'સ્વાઇપ અપ ટુ વેક અપ', વગેરે। અને તેની અંદર બીજા પણ અમુક જેશચર કંટ્રોલ આપવા માં આવ્યા છે જેમ કે, લોક સ્ક્રીન પર W દોરવા થી તે તમને સીધું વેધર એપ પર લઇ જશે ને એવું બીજું ઘણું બધું, અને તમે આ બધા સેટિંગ ને સેટિંગ્સ ની અંદર થી બદલી પણ શકો છો.

  ઇનકમિંગ કોલ ને મ્યૂટ કરો ફોન ને ફ્લિપ કરવા થી

  તે જ ઝેનમોશન મેનુ ની અંદર, એક વધુ ટેબ આપવા માં આવી છે જેનું નામ છે, 'મોશન જેશચર' અને તે મોશન જેશચર મેનુ ની અંદર એક ઓપ્શન આપવા માં આવ્યો છે જેનું નામ છે "ટર્ન ધ ડિવાઇઝ ઓવેર", તેનો અર્થ એવો થયા છે કે જયારે પણ ઇનકમિંગ કોલ આવતો હશે ત્યારે, તમે માની લ્યો કે તમે કોઈ મિટિંગ માં છો અને તમે તે ફોન ને ઉપાડવા નથી માંગતા તો, ત્યારે તમારે તે ફોન ને મ્યૂટ કરવા માટે માત્ર ડિવાઈઝ ને ફ્લિપ જ કરવા નો રહેશે. આ એક ખુબ જ સારું ફીચર છે તેમ ગણાવી શકાય છે.

  તમારા ફોન ને માત્ર એક જ હાથ થી વાપરો નવા વન હેન્ડેડ મોડ ફીચર દ્વારા

  જો કે આસુસ ઝેનફોન 3S મેક્સ એ એક કોમપેક્ટ ફોન છે 5.2 ઇંચ ની સ્ક્રીન સાથે તેમ છત્તા એવા ઘણા બધા લોકો હશે કે જેમને ફોન ને એક હાથ થી ઉપીયોગ કરવા માં તકલીફ પડી શકે છે, તેથી કંપનીએ તેવા લોકો માટે એક નવું ફીચર ઉમેર્યું છે જેનું નામ છે, ;વન હેન્ડેડ મોડ' અને આ ફીચર ને ઝેનમોશન મેનુ ની અંદર હિડન રાખવા માં આવ્યું છે, આ ફીચર ને ઓન કરવા માટે તમારે માત્ર હોમ બટન ને ડબલ ટેપ કરવા નું રહેશે અને તમે તરત જ વન હેન્ડેન મોડ માં ટ્રાન્સફર થઇ જશો.

  ફ્રેન્ડલી ઇન્ટરફેસ માટે ઇઝી મોડ ને ચાલુ રાખો

  સેટિંગ્સ એપ ની અંદર એક ઇઝી મોડ આપવા માં આવ્યું છે જેને ચાલુ કર્યા બાદ, એપ ડ્રોવર બદલી જાય છે અને 9 એપ બેઝડ સ્ક્રીન લેઓઉટ થઇ જાય છે. અને એની અંદર તમે ડિઝાઇન માં વધુ માં વધુ 4 સ્ક્રીન ને એડ કરી શકો છો.

  એક ખુબ જ સારું કિડ્સ મોડ જેના દ્વારા તમારા બાળકો ખુજ સુરક્ષિત રીતે ફોન નો ઉપીયોગ કરી શકે

  આસુસે એક નવું ફીચર એડ કર્યું છે જેનું નામ છે કિડ્સ મોડ જેના દ્વારા તમારા બાળકો માત્ર તે જ એપ ને જોઈ શકશે કે જે તમે તેમને બતાવવા માંગો છો, આ મોડ ને ઓન કરવા માટે તમારે સેટિંગ્સ માં જઈ અને કિડ્સ મોડ માં જવા નું રહેશે.

  રેસન્ટ એપ્સ કી ને પ્રેસ કરી અને સ્ક્રીન શોટ લ્યો

  આસુસ ઝેનફોન UI નું આ સૌથી સારું ફીચર કહી શકાય, કે જે અમને ખુબ જ પસન્દ આવ્યું છે. આજ કાલ ઘણા બધા લોકો ને નેટ સર્ફ કરતી વખતે ઘણી બધી માહિતી ને સેવ કરવી હોઈ છે, અને તે સમસ્યા ના નિવારણ માટે આસુસ પાસે એકદમ સચોટ ઉકેલ છે. કંપનીએ એકે નવું ફીચર એડ કર્યું છે જેની અંદર 2 સેકન્ડ માટે રીસેટ એપ્સ કી ને ટેપ કરવા થી તમે સ્ક્રીન શોટ લઇ શકો છો.

  સ્ક્રીન શોટ ફાઈલ ફોર્મેટ ને બદલાવી શકો છો

  બીજું એક સારું ફીચર એ છે કે તમે સ્ક્રીન શોટ ના ફાઈલ ફોર્મેટ ને JPEG અને PNG વચ્ચે બદલી શકો છો, તમે આ સેટિંગ્સ ને સેટિંગ્સ એપ ની અંદર જઈ ત્યાર બાદ, સ્ક્રીનશોટ ફાઈલ ફોર્મેટ ની અંદર જઈ અને ત્યાર બાદ સ્ક્રીન શોટ ફાઈલ ફોર્મેટ ની અંદર જય અને JPEG અને PNG માં જાવ.

  આંખ ને સ્ટ્રેન ના પહોંચે તે માટે બ્લ્યુલાઇટ ફિલ્ટર ને ઓન કરો

  આસુસ ઝેનફોન 3S મેક્સ ની અળનેર બ્લ્યુલાઇટ ફિલ્ટર પણ આપવા માં આવે છે, કે જેને આપડે આઈફોન અને બીજા સ્ટોક એન્ડ્રોઇડ ફોન ની અંદર નાઈટ મોડ તરીકે ઓળખીયે છીએ, આ ફીચર ડિસ્પ્લે સેટિંગ્સ ની અંદર હિડન રાખવા માં આવ્યું છે, અને આ ફીચર ને ઓપન કર્યા બાદ તમારા આંખ ને ઓછું સ્ટ્રેઇન પહોંચશે.

  English summary
  Asus, in an unconventional manner, unveiled their Asus Zenfone 3S Max keeping the price of the phone under wraps till February 7. The phone will be officially launched at an event in New Delhi on February 7 and will go on sale immediately after the launch.

  Get breaking news alerts from Gujarati Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more