LG X400 સ્માર્ટફોન એન્ડ્રોઇડ નોગૅટ અને ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લોન્ચ

આ સ્માર્ટફોન 5.3 ઇંચ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. LG X400 સ્માર્ટફોનમાં 1.5 GHz ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

By Anuj Prajapati
|

LG X300 સ્માર્ટફોન વિશે ગયા મહિને જ જાહેરાત કરવામાં આવી હતી. હવે સ્માર્ટફોન વેન્ડર તેનું લેટેસ્ટ વર્ઝન LG X400 સ્માર્ટફોન જેને LG K10 વિશે ઓળખવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન વિશે હાલમાં ખાલી કોરિયામાં જ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખુબ જ જલ્દી તેને ગ્લોબલ માર્કેટ માટે પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

LG X400 સ્માર્ટફોન એન્ડ્રોઇડ નોગૅટ અને ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લોન્ચ

આ સ્માર્ટફોન 5.3 ઇંચ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. LG X400 સ્માર્ટફોનમાં 1.5 GHz ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોન સ્ટોરેજ કેપિસિટી વિશે વાત કરવામાં આવે તો તેમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે.

એલજી જી6 સારું પરફોર્મન્સ આપે તેઓ સ્માર્ટફોન હશે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ ફીચર સાથે, જયારે 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. હવે જો કનેક્ટિવિટી ઓપશન વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2, જીપીએસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં પાવરપેક 2800mAh રિમુવેબલ બેટરી આપવામાં આવી છે.

LG X400 સ્માર્ટફોન ત્રણ કલર વેરિયંટમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેક, વાઈટ અને ગોલ્ડ કલરનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનની કિંમત US$ 280, (લગભગ 18,635 રૂપિયા) રાખવામાં આવી છે. પરંતુ હજુ સુધી એલજી તેમનો આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે કે નહીં તેના વિશે રહસ્ય હજુ પણ છે.

Best Mobiles in India

English summary
LG X400 launched with Android 7.0 Nougat and fingerprint sensor.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X