LG G6 ની અંદર ઓડીઓફાઇલ્સ માટે અપગ્રેડેડ 32-બીટ ક્વાડ DAC આપવા માં આવશે.

LG G6 તરફ આકર્ષિત થવા માટે હજી એક કારણ ગયું છે.

By Keval Vachharajani
|

LG એ આ વાત ને આજે કન્ફોર્મ કરી લીધી છે કે, કંપની પોતાના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન LG G6 ની અંદર ઓડીઓફિલ્સ માટે અપગ્રેડેડ 32-બીટ ક્વાડ DAC આપવા માં આવશે, કે જેને આપડે આની પહેલા LG V20 ની અંદર જોઈ લીધું છે.

LG G6 ની અંદર ઓડીઓફાઇલ્સ માટે અપગ્રેડેડ 32-બીટ ક્વાડ DAC આપવા માં આવશે

અને આ નવું ક્વાડ DAC ને ESS ટેક્નોલોજી દ્વારા જ બનાવવા માં આવશે, આ એજ કંપની છે કે જેણે ESS SABRE 9018 DAC ચિપ LG V10 માટે સપ્લાય કરી હતી. અને 32-બીટ ESS SABRE 9218 ક્વાડ DAC ચિપ LG V20 માટે સપ્લાય કરી હતી.

કંપની એ પોતાના નિવેદન માં કહ્યું હતું કે નવા 32-બીટ ક્વાડ DAC ની મદદ થી તે ડાબી અને જમણી બંને પેનલ ને અલગ અલગ રીતે કંટ્રોલ કરી શકશે જેના કારણે સાઉન્ડ ની ક્વોલિટી માં સુધારો થશે અને આવાજ માં ઘટાડો થશે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ ત્રણ વેરિયંટ માં લોન્ચ થશે, કિંમત પણ લીક

અને ક્વાડ DAC નામ જ સૂચવે છે કે આની અંદર એક જ ચિપ પર 4 DAC ની સાકળ આપવા માં આવતી હશે. જેના કારણે સ્ટેટિક નોઇસ ની અંદર 50% જેટલો ઘટાડો જોવા મળશે, કંપની અત્યારે આ મુજબ નો દાવો કરી રહી છે.

અને એવું પણ કહેવા માં આવ્યું છે કે નવા હાર્ડવેર ની અંદર ઓછો “distortion to 0.0002.” હશે.

Best Mobiles in India

Read more about:
English summary
Good news for audiophiles. LG G6 now rumored to come with an upgraded 32-bit Quad DAC. Here"s all the we know so far.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X