લેટેસ્ટ એપલ હિન્ટ, ભવિષ્યના આઈફોન માટે OLED ડિસ્પ્લે

આવનારા સ્માર્ટફોન માટે તેના ફીચર અને નવી ટેક્નોલોજીને લઈને આવનારા સમાચાર ટેક વર્લ્ડમાં આવતા જ રહે છે.

By Anuj Prajapati
|

આવનારા સ્માર્ટફોન માટે તેના ફીચર અને નવી ટેક્નોલોજીને લઈને આવનારા સમાચાર ટેક વર્લ્ડમાં આવતા જ રહે છે. એપલ જેવી બ્રાન્ડ હોય તો તેની કોઈ પણ ખબર છુપાઈ રહેતી નથી. છેલ્લા ઘણા સમયથી એપલ સ્માર્ટફોન માટે એવી અફવાહ આવી રહી હતી કે કંપની તેમના આઈફોનમાં એજ ટુ એજ ઓએલઈડી ડિસ્પ્લે સાથે આવશે.

લેટેસ્ટ એપલ હિન્ટ, ભવિષ્યના આઈફોન માટે OLED ડિસ્પ્લે

ફેબ્રુઆરી 2017 માં એપલ ઘ્વારા પેટન્ટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં એજ ટુ એજ સ્ક્રીન ડિસ્પ્લે વિશે પેટન્ટ ફાઈલ કરવામાં આવી હતી. જેને તેઓ ભવિષ્યમાં સ્માર્ટફોન માટે ઉપયોગ કરી શકે. એપલની પેટન્ટ યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસ ઘ્વારા પાસ કરી દેવામાં આવી છે. હવે આ સ્માર્ટફોન મેન્યુફેક્ચર તેમની ઘણી બેઝલ લેસ ડિઝાઇન સાથે આવી શકે છે.

લેટેસ્ટ એપલ હિન્ટ, ભવિષ્યના આઈફોન માટે OLED ડિસ્પ્લે

એપલ ઘ્વારા ફાઈલ કરવામાં આવેલી પેટન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ ડિસ્પ્લે ઓપનિંગ સાથે જેમાં ડિવાઈઝ વિથ ઓપનિંગ, જે તેના ઇલેટ્રોનિક કમ્પોનન્ટ જેમાં લાઈટ સેન્સર, કેમેરા, સ્પીકર વગેરે ડિસ્પ્લેને પાછળ તરફ આવેલા હોય છે. જેમાં ડિસ્પ્લેમાં ઓપનિંગ જોવા મળશે. જે માહિતી કમ્પોનન્ટમાં ટ્રાન્સમિટ કરવામાં મદદ કરશે.

તમારો આસુસ ઝેનફોન 3S મેક્સ કે જે એન્ડ્રોઇડ નોગટ પર ચાલે છે તેને બદલવા માટે ની 8 ટિપ્સ અને ટ્રિક્સ

આ ઓપનિંગ ખુબ જ નાની હોય છે જેને આપણે જોઈ શકતા નથી. પરંતુ આ પ્રોસેસ ડિસ્પ્લે પાછળ થાય છે. આ રીતે તમારો ફોન એક જાયન્ટ સ્ક્રીન કોઈ પણ કમ્પોનન્ટ વિના દેખાય છે.

આપણે જણાવી દઈએ કે USPTO ઘ્વારા બધી જ પેટન્ટ ફાઈલ થયેલી પેટન્ટ સ્વીકારાય છે. તેનો મતલબ એવો નથી કે એપલ ઘ્વારા ફાઈલ કરવામાં આવેલી અને USPTO પરવાનગી આપવામાં આવેલી પેટન્ટ એપલ તેમના સ્માર્ટફોનમાં લાવશે જ. જ્યાં સુધી એપલ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોનમાં આ ડિસ્પ્લે જોવા ના મળે ત્યાં સુધી કઈ પણ કહેવું મુશ્કિલ છે.

Best Mobiles in India

English summary
Apple might launch iPhones with edge-to-edge OLED display in future as the company has been granted a patent for the same.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X