જિયો ઘ્વારા ટ્રાઈમાં એરટેલ, વોડાફોન અને આઈડિયા સામે ફરિયાદ

By: anuj prajapati

હાલમાં ટેલિકોમ સેક્ટરમાં દરેક કંપની એક બીજા સામે ફરિયાદ નોંધાવી રહી છે. રિલાયન્સ જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલર ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા વોડાફોન, આઈડિયા અને એરટેલ વિરુદ્ધ સખત પગલાં લેવા માટે ફરિયાદ કરવામાં આવી છે.

જિયો ઘ્વારા ટ્રાઈમાં એરટેલ, વોડાફોન અને આઈડિયા સામે ફરિયાદ

રિલાયન્સ જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલર ઓર્થોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખીને વોડાફોન, આઈડિયા અને એરટેલ વિરુદ્ધ સખત પગલાં લેવા માટે ફરિયાદ કરવામાં આવી છે અને તેમને વધારે દંડ સહન કરવો પડે તેવી માંગ પણ કરી છે.

કંપની ઘ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો રિલાયન્સ જિયો નેટવર્કમાં પોર્ટ કરવા માંગે છે, તેમને તેઓ સ્પેશિયલ પ્લાન અને વધારે ડિસ્કાઉન્ટ આપીને ગુમરાહ કરી રહ્યા છે.

જિયો ઘ્વારા ટ્રાઈમાં એરટેલ, વોડાફોન અને આઈડિયા સામે ફરિયાદ

રિલાયન્સ જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલર ઓર્થોરિટી ઓફ ઇન્ડિયાને જણાવવામાં આવ્યું છે કે તેવી ઓફર તેઓ ખાલી તેવા જ યુઝરને આપી રહ્યા છે જેઓ તેમનો નંબર પોર્ટ કરાવવા માંગે છે. તેઓ આ ઓફર જાહેર પબ્લિક માટે નથી આપી રહ્યા.

રિલાયન્સ જિયો ઘ્વારા પત્રમાં જણાવ્યું હતું કે આ ઓપરેટરો કોલ સેન્ટરો નવા ઓપરેટર સેવા ગુણવત્તા અને નેટવર્ક કવરેજ સંબંધિત "ખોટા અને દૂષિત" ગ્રાહકો માટે માહિતી પૂરી પાડે છે.

રિલાયન્સ જિયો ટ્રાઇ વિનંતી કરી છે ઓપરેટરો દ્વારા "RJIL સામે ચાલી બદનામી અને બદનક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમની તરત જ જાંચ થવી જોઈએ અને તેમને ભારે દંડ પણ મળવો જોઈએ.

જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર કેન્સલ કરવામાં આવી, ફ્રી સર્વિસ ચાલુ

મુકેશ અંબાણી રિલાયન્સ જિયો ઘ્વારા લેટેસ્ટ ધન ધના ધન ઓફર લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમને 309 રૂપિયામાં 84 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા આપવામાં આવી રહ્યા છે.

આ પ્લાન 309 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં તમને અનલિમિટેડ એસએમએસ, કોલિંગ અને ડેટા (રોજ 2 જીબી 4જી) સુવિધા આપવામાં આવી રહી છે. આ ડેટા તમને શરૂઆતના ત્રણ મહિના સુધી આપવામાં આવશે.

English summary
Reliance Jio has asked TRAI to take action against incumbent operators as they are using "unfair and deceptive" methods. The company has mentioned in a letter that these operators are providing special tariff plans and discounts. Jio also said that these offers are being presented to subscribers “surreptitiously" on a one-to-one basis and that the same offers are not available

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot