Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર કેન્સલ કરવામાં આવી, ફ્રી સર્વિસ ચાલુ
ટેલિકોમ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા રિલાયન્સ કંપનીને સૂચના આપ્યા પછી રિલાયન્સ જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર કેન્સલ કરી દેવામાં આવી છે.
ટેલિકોમ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા રિલાયન્સ કંપનીને સૂચના આપ્યા પછી રિલાયન્સ જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર કેન્સલ કરી દેવામાં આવી છે. પરંતુ કંપની ઘ્વારા હજુ સુધી જણાવવામાં આવ્યું નથી કે ક્યારે તેઓ તેને પાછી લેશે.

વે કેટલાક સવાલ થાય છે કે આખરે સમર સરપ્રાઈઝ ઓફરમાં શુ આપવામાં આવ્યું છે અને આ ઓફરને કેન્સલ કરવા માટે કયું કારણ જવાબદાર છે?
અહીં કેટલાક કારણો છે જેને તમારે જાણવા જરૂરી છે.

1. શુ છે સમર સરપ્રાઈઝ ઓફર?
31 માર્ચે ટેલિકોમ ઘ્વારા જિયો પ્રાઈમ મેમ્બર માટે લેટેસ્ટ સમર સરપ્રાઈઝ ઓફર આપવામાં આવી. જેમાં કંપની પ્રાઈમ મેમ્બરને 3 મહિના ફ્રી સર્વિસ આપી રહી હતી. જેમાં તમારે પહેલું પ્રીપેડ રિચાર્જ કરવું રહેશે જે પ્લાન જૂન મહિના સુધી ચાલશે. કંપની ઘ્વારા પ્રાઈમ મેમ્બરશિપ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.

2. જેઓ મેમ્બર છે તેમનો કયો ફાયદો થશે
કંપની ઘ્વારા જણાવ્યા અનુસાર દરેક કસ્ટમર જેમને જિયો સમર સરપ્રાઈઝ ઓફર સબસ્કાઇબ કર્યું છે, તેમને આ ઓફરનો ફાયદો મળશે. જેના માટે તમારે 99 રૂપિયા પ્રાઈમ મેમ્બર બનવા માટે ત્યારપછી 303 રૂપિયા અથવા તો તેના કરતા વધારે રૂપિયાનું રિચાર્જ કરવું રહેશે.
3. જો તમે ઓફર નહીં લો ત્યારે શુ થશે?
જો તમે આ ઓફર નહીં લો તો તમારે કોલ સિવાયની દરેક સર્વિસ માટે પૈસા આપવા પડશે. જે લોકો આ પ્રાઈમ મેમ્બર બન્યા નથી તેઓ હજુ પણ 15 એપ્રિલ પહેલા બની શકે છે. પરંતુ હજુ સુધી આ સર્વિસ વિશે કઈ પણ કહી શકાય તેવું નથી.

4. કેમ ટ્રાઈ ઘ્વારા આ ઓફર કેન્સલ કરવામાં આવી?
ટ્રાઇ ઘ્વારા રિલાયન્સ જિયો ને કોમ્પ્લિમેન્ટરી સેવાને ઓફર રોકવા કારણ કે તે નિયમનકારી માળખું અનુસાર ન હતી. તપાસ અને જાણવા મળ્યું હતું કે તે નિયમનકારી માળખું અનુસાર ન હતી, જેથી ટ્રાઈની તેમને સલાહ આપી તેને રોકવા ઉમેર્યા છે.
5. ક્યારે પુરી થશે?
ટેલિકોમ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા રિલાયન્સ જિયોને સલાહ આપવામાં આવી કે તેઓ ત્રણ મહિનાની કોમ્પ્લિમેન્ટ્રી સર્વિસ પાછી ખેંચી લે. આ ઓફર કેટલાક દિવસોમાં ખેંચાઈ જશે પરંતુ કંપની ઘ્વારા હજુ સુધી કોઈ પણ છેલ્લી તારીખ જણાવવામાં આવી નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
