OMG: ઇન્ટેલ 5જી મોડેમ, 5Gbps ડાઉનલોડ સ્પીડ

ઇન્ટેલ નું આવનારું મોડેમ 5Gbps ડાઉનલોડ સ્પીડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેનો મતલબ છે કે 100 જીબી ફાઈલ તમે ખાલી ત્રણ મિનિટની અંદર જ ડાઉનલોડ કરી શકો છો.

By Anuj Prajapati
|

અમેરિકન મલ્ટિનેશનલ કંપની ઇન્ટેલ ઘ્વારા તેમના 5જી મોડેમ પબ્લિક કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોસેસ હાલમાં થઇ રહી છે અને તેમને જણાવ્યું છે કે વર્ષના અંતમાં તેને પુરી પણ કેરી દેવામાં આવશે.

OMG: ઇન્ટેલ 5જી મોડેમ, 5Gbps ડાઉનલોડ સ્પીડ

ઇન્ટેલ નું આવનારું મોડેમ 5Gbps ડાઉનલોડ સ્પીડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેનો મતલબ છે કે 100 જીબી ફાઈલ તમે ખાલી ત્રણ મિનિટની અંદર જ ડાઉનલોડ કરી શકો છો. આ મોડેમ ઘણી નવી ટેક્નોલોજી લઈને આવ્યું છે.

આપણે હજુ પણ 5જી નેટવર્કથી ઘણા દૂર છે હજુ સુધી આપણા દેશમાં 4જી નેટવર્ક બરાબર આવ્યું નથી. તેવામાં 5જી નેટવર્ક માટે તો ખુબ જ વાર લાગે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ ધ્યાન આપવા જેવી બાબત છે કે યુએસ માં ઘણી જગ્યા પર 5જી નેટવર્ક અત્યારથી જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

નિઓન અપડેટ વિન્ડોઝ 10 ને વધુ એનિમેટેડ અને સ્માર્ટ બનાવશે

ઉદાહરણ તરીકે વેરિઝોન ઘ્વારા અત્યારથી જ 10 સીટીમાં 5જી ઇક્વિપમેન્ટ લગાવી દેવામાં આવ્યા છે. એટી એન્ડ ટી ઘ્વારા પણ ઘણી જગ્યા પર ટેસ્ટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

આપણે એવી આશા રાખી શકીયે કે આ સર્વિસ 2020 માં લોન્ચ કરી દેવામાં આવશે. વર્ષ 2018 અંતમાં સેમસંગ સાઉથ કોરિયામાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરવા માટેની પૂરતી તૈયારી કરી રહ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Intel, the American multinational company, has completed testing a 5G modem that is said to offer 5Gbps download speeds. Read on...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X