આઈડિયા 4જી હેન્ડસેટ યુઝર માટે રોજ 1જીબી ડેટા આપી રહ્યું છે.

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે હવે આઈડિયા પણ મેદાનમાં આવી ચૂક્યું છે. આઈડિયા ઘ્વારા પોસ્ટપેડ યુઝર માટે એક નવી ઓફર બહાર પાડવામાં આવી છે.

By Anuj Prajapati
|

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે હવે આઈડિયા પણ મેદાનમાં આવી ચૂક્યું છે. આઈડિયા ઘ્વારા પોસ્ટપેડ યુઝર માટે એક નવી ઓફર બહાર પાડવામાં આવી છે. જેમાં તેઓ યુઝરને મહિના માટે રોજ 1 જીબી ડેટા આપી રહ્યા છે.

આઈડિયા 4જી હેન્ડસેટ યુઝર માટે રોજ 1જીબી ડેટા આપી રહ્યું છે.

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે નવું આઈડિયા પેક દરેક પોસ્ટપોડ યુઝર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લિમિટેડ રેન્ટલ પ્લાન 199 રૂપિયા અને તેના કરતા વધારે રાખવામાં આવ્યો છે.


શશી શંકર જેઓ આઈડિયા સેલ્યુલરમાં ચીફ માર્કેટિંગ ઓફિસર છે, તેમને આ ઓફર વિશે જણાવ્યું છે કે ભારતમાં આ પહેલી વખત આવી ઓફર આપવામાં આવી રહી છે, જેના કારણે પોસ્ટપેડ યુઝરને ખુબ જ સારો લાભ મળી રહશે.

તેમને આગળ જણાવ્યું કે આ ઓફર તેમના હાલમાં જોડાઈ રહેલા પોસ્ટપેડ કસ્ટમરને ખુબ જ ફાયદો કરાવશે અને બહારના યુઝરને આકર્ષિત પણ કરશે.

જાણો કઈ રીતે રિલાયન્સ જિયો અથવા તો બીજા સિમ ડિએક્ટિવેટ કરવા

નવા પોસ્ટપેઇડ પેકની કિંમત 300 રૂપિયા રાખવામાં આવી છે. 300 રૂપિયા ભાડા યોજનાઓ પર બધા પોસ્ટપેઇડ ગ્રાહકો માટે મફત ઓફર કરવામાં આવશે. 499 અને ઉપર. સબ્સ્ક્રાઇબર્સ, જે વચ્ચે છે, આધાર ભાડા યોજનાઓ પર. રૂ 349. 498 રૂપિયાની ડિસ્કાઉન્ટેડ ભાવે ઓફર મેળવી શકે છે.

બધા જ પોસ્ટપેડ યુઝર 149 અને 349 રૂપિયાના પ્લાન મેળવવા માટે સક્ષમ રહેશે અને નવી સ્કીમ મુજબ તેમને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ પહેલા 3 મહિના માટે જ ઉપયોગમાં લેવાશે.

નવું પેક 30 એપ્રિલ, 2017 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ છે. તેમાં શરૂઆતના 3 મહિના માટે 300 રૂપિયાનું ભારી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

English summary
Meanwhile, State - telecom operator MTNL has announced its new in which the company is offering 2GB of data per day along with unlimited calls within MTNL network at a price of Rs. 319. The latest offer starts from April 1.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X