આઈડિયા ઘ્વારા પોસ્ટપેડ યુઝર માટે લેટેસ્ટ પ્લાન લોન્ચ

By Anuj Prajapati
|

ભારતનું ત્રીજા નંબરનું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર આઈડિયા સેલ્યુલર ઘ્વારા પોસ્ટપેડ યુઝર માટે બે નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા. ગેજેટ 360 રિપોર્ટ અનુસાર આઈડિયા ઘ્વારા 499 અને 999 રૂપિયાવાળા પ્લાનમાં 3જી અને 4જી ડેટા ફ્રી આપી રહ્યું છે.

આઈડિયા ઘ્વારા પોસ્ટપેડ યુઝર માટે લેટેસ્ટ પ્લાન લોન્ચ

નવા 499 રૂપિયાવાળા પ્લાનમાં તેઓ 3 જીબી ડેટા 4જી સ્માર્ટફોન અને 1 જીબી ડેટા 3જી/2જી યુઝરને આપી રહ્યા છે. જો કોઈ 4જી સ્માર્ટફોન અપગ્રેડ કરે તો યુઝરને 3 જીબી ડેટા 31 ડિસેમ્બર 2017 સુધી મળી જશે.

નવા 999 રૂપિયાવાળા પ્લાનમાં તેઓ 8 જીબી ડેટા 4જી સ્માર્ટફોન અને 5 જીબી ડેટા 3જી/2જી યુઝરને આપી રહ્યા છે જો કોઈ 4જી સ્માર્ટફોન અપગ્રેડ કરે તો યુઝરને 3 જીબી ડેટા 31 ડિસેમ્બર 2017 સુધી મળી જશે.

ઇન્સ્ટાગ્રામ, હવે તમે તમારા ફોનમાં લાઈવ વીડિયો સેવ પણ કરી શકશો

એટલું જ નહીં પરંતુ કંપની ફ્રી ઇનકમિંગ લોકલ અને એસટીડી આઉટગોઈંગ કોલ આપી રહ્યું છે. ફિલ્મ અને મ્યુઝિક એપ સબસ્કાઇબ પણ આપી રહ્યું છે.

બીએસએનએલ ઘ્વારા પણ નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 339 રૂપિયા મહિનામાં રોજ 2 જીબી ડેટા મળી રહ્યા છે.

આઈડિયા ઘ્વારા હાલમાં જ વોડાફોન સાથે જોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બંને કંપની સાથે આવીને પહેલા નંબરની ટેલિકોમ કંપની બની ચુકી છે. જેમની પાસે કુલ 400 મિલિયન કસ્ટમર, 35 ટકા કસ્ટમર માર્કેટ શેર, અને 41 ટાકા રેવેન્યુ માર્કેટ શેર છે. આ ભાગીદારીમાં વોડાફોન પાસે 45 ટકા હિસ્સો, 26 ટાકા હિસ્સો આઈડિયા પાસે છે જયારે બાકીનો હિસ્સો પબ્લિક પાસે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Vodafone will own 45.1 percent of the combined company after transferring a stake of 4.9 percent to the Aditya Birla Group and The Aditya Birla Group will then own 26.0 percent and has the right to acquire more shares from Vodafone under an agreed mechanism with a view to equalizing the shareholdings over time.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X